સારા અલી ખાન માથે ઘુંઘટ, કપાળે ચાંદલો કરી મહાદેવની શરણમાં નંદીજીના કાનમાં માંગી મનોકામના
સારા અલી ખાન તેની ફિલ્મ ‘જરા હટકે, જરા બચકે’ હિટ થયા બાદ ભગવાન મહાકાલનો આભાર માનવા ચોથી વખત દર્શન કરવા મંદિર પહોંચી હતી. સારા અલી ખાન ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચી…