Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર:કોપર સહિતના શંકાસ્પદ ભંગારના જથ્થા સહીત ઇસમોને LCBએ ઝડપી પાડ્યા

ટોપ બેન્ડ:અંકલેશ્વર LCBએ ભંગારનો જથ્થો ઝડપી પાડ્યોભંગારના જથ્થા સહીત ઇસમોની કરી ધરપકડ2.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોશંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ખરોડ ગામ પાસે હાઇવે ઉપર આવેલ…

નેત્રંગ:પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધરવા માટે ગિફ્ટ વિતરણ કરવા આવ્યું

નેત્રંગમાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યોનેત્રંગ કેન્દ્રનું પરિણામ ૬૨.૯૧ ટકા રહ્યુંMM ભક્ત હાઇસ્કુલનું પરિણામ ૬૫.૯૧ ટકા રહ્યુંબેસ્ટટ્યુશન ક્લાસિસ દ્વારા ગિફ્ટ વિતરણ કરાવ્યું નેત્રંગ નગર માં આવેલી શ્રીમતી એમ.એમ ભક્ત સ્કૂલ નાં…

નવસારીના મરોલીની નવનિર્માણ હાઈસ્કૂલમાં SSC બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને A2 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કર્યું

નવસારીમાં SSC બોર્ડના પરિણામ જાહેરવિદ્યાર્થીઓએ A1,A2 ગ્રેડ સ્થાન પ્રાપ્ત કર્યુંવિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું નવસારીના મરોલીની નવનિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ S.S.C બોર્ડના પરિણામમાં ઉચ્ચ ટકાવારી સાથે મરોલી કેન્દ્રમાં પ્રથમ…

નવસારી: વેસ્મા હાજીપુરા સ્પોર્ટ ક્રિકેટ ક્લબ આયોજિત એક દિવસીય મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

નવસારીમાં મુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનમુસ્લિમ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન (૨)નું સમાપનવલસાડ ની ટોપ ગન્સ ટીમ બની વિજેતાવિજેતા ટોપ ગન્સને ₹10,000નું રોકડ ઇનામમુખ્ય મહેમાનના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યામહેમાનોને આયોજક વતી આભાર…

ડભોઇ શહેર મોતીબાગ ભારત ટોકીઝ પાસે સમૂહ લગ્ન નિકાહ ખવાનીનો કાર્યક્રમ યોજાયો

ડભોઇમાં નિકાહ ખવાનીનો કાર્યક્રમ યોજાયોભારત ટોકીઝ પાસે સમૂહ લગ્નનો કાર્યક્રમ11 દુલ્હા દુલ્હનોએ લીધો ભાગસૈયદ સુબ્હાની મીયા દ્વારા દુઆઓ કરાઈકમિટી દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું ડભોઇ મોતીબાગ પાસે હજરત ગેબન…

ડભોઇ:ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડના ગાંધીનગર દ્રારા SSC બોર્ડના પરિણામ પ્રસિદ્ધ

ગાંધીનગર દ્રારા SSC બોર્ડનું પરિણામ પ્રસિદ્ધછ વિદ્યાર્થીઓએ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલગુજરાતી માધ્યમનું પરિણામ ૮૧.૦૩% આવ્યુંઅંગેજી માધ્યમ ૯૧.૪૨% પરિણામ આવ્યુંસૌ વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છાઓ પાઠવી ડભોઇ તાલુકાના મોટા હબીપુરા પાસે આવેલ નોબલ પબ્લિક…

અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટરમાં રોગથી પીડાતા દર્દીઓને કર્યા સાજા,ઓપરેશન કરી મેળવી સફળતા

અંકલેશ્વરમાં DRએ ઓપરેશન કરી મેળવી સફળતાજેબી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓને કર્યા સાજાઓપરેશન કરી તેઓને હરતા ફરતા કર્યાકેન્સરના રોગથી પીડાતા દર્દીઓને સાજા કર્યા અંકલેશ્વર ના જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી…

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ પાસે સંસદનું ઉદઘાટન કરવાની માગની અરજી સુપ્રીમે ફગાવી, અરજદારે કહ્યું- હાઈકોર્ટ નહીં જઈએ

શુક્રવારે, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરી ન હતી. કોર્ટે સહજતાથી કહ્યું – મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ…

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક 1715 કિલો શંકાસ્પદ ભંગાર જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા, LCBએ રૂ.2.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીકથી શહેર એ ડિવિઝન પોલીસે ભંગારનો જથ્થો ભરેલી પિકઅપ બોલેરો સાથે પોલીસે 3 ઈસમની અટકાયત કરી હતી. પોલીસે રૂ. 51,450નો ભંગારનો જથ્થો અને ગાડી મળી રૂ.2.51 લાખ…

વડોદરામાં પાણી પૂરતું અપાતું હોવાના એક બાજુ કોર્પોરેશનના દાવા બીજી તરફ ટેન્કરોથી પાણી પહોંચાડવા વાર્ષિક ઇજારો કરવાની દરખાસ્ત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એક બાજુ એવું કહે છે કે શહેરીજનોને પીવાનું ચોખ્ખું પાણી પુરતું આપવામાં આવી રહ્યું છે, બીજી બાજુ ટેન્કરોથી પાણી વિતરણ કરવા 50 લાખના ખર્ચની મર્યાદામાં ભાડેથી ટેન્કરો…

error: