Satya Tv News

Tag: GUJRAT

રાજકોટમાં પોલીસ ચોકીની સામે સિટી બસ-કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો,ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટ શહેરમાં કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદોમાં રહેતી સિટી બસ સેવા આજે ફરી એકવખત વિવાદમાં આવી છે. જેમાં સવારના સમયે પુરપાટ ઝડપે દોડતી સિટી બસનાં ડ્રાઈવરની બેદરકારીથી ત્રિપલ અકસ્માત સર્જાયો…

વડોદરાના જીજી માતાના તળાવમાં તરતો મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી, મોત પાછળનું કારણ અકબંધ

વદોડરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના તળાવમાંથી મકરપુરા GIDCમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન બે દિવસથી ગુમ હતો. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા મકરપુરા વિસસ્તારમાં…

મોટા સ્ક્રીનવાળા TV ની ઝંઝટ પૂરી, 3 હજારથી ઓછામાં આવે છે આ પ્રોજેક્ટર, ઈચ્છો ત્યાં બનાવો થિયેટર!

આજકાલ ઘરોમાં મોટા સ્ક્રીનવાળા ટીવી લગાવવામાં આવે છે. જો તમે ઘરે મોટી સ્ક્રીન પર મૂવી અથવા ગેમ્સનો આનંદ માણવા માટે ટીવી ખરીદવા માંગતા નથી, તો તમે પ્રોજેક્ટર પણ ખરીદી શકો…

વડોદરા:કુખ્યાત અનિલ ઉર્ફ એન્થોનીએ બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી મોબાઇલ ફોન ખરીદ્યો

બનાવટી ચલણી નોટોના કૌંભાડમાં ઝડપાયેલા કુખ્યાત અનિલ ઉર્ફ એન્થોની ગંગવાની સામે બોગસ આધારકાર્ડ સહિત દસ્તાવેજો બનાવવાની વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરી છે. અહીં નોંધનીય છે કે, અનિલ ઉર્ફ…

‘સુરત:જિંદગીમાં ગમતું નહોતું’ લખી રત્નકલાકારનો આપઘાત, પતિના આડાસંબંધથી પરિણીતાની આત્મહત્યાનો આક્ષેપ અને યુવકે ગળેફાંસો ખાધો

સુરત શહેરમાં અલગ અલગ બનાવમાં વધુ ત્રણ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જેમાં વરાછામાં રહેતા રત્નકલાકારે મારો અગ્નિદાહ સુરતમાં આપજો, જીંદગીમાં ગમતું નહોતું લખી આપઘાત કરી લીધો હતો. છાપરાભાઠા રોડ…

 ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ The Song Of Scorpions નું ટ્રેલર રિલીઝ, Video જોઈ ચાહકો થયા ભાવુક

ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના એક ગામની છે. દરેક દ્રશ્યમાં, તમે રણ અને ધગધગતી ધરતી જોશો. આગળના સીનમાં, એવું બતાવવામાં આવ્યું છે કે ફરાહાની લગ્ન માટે તૈયાર છે પરંતુ તે કહે છે…

જામનગર: વિદ્યાર્થિની પર દુષ્કર્મ કેસમાં લંપટ આચાર્ય વડોદરાથી ઝડપાયો

જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીર વિદ્યાર્થિની પર આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી…

પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને ગુજરાત HC તરફથી ઝટકો: ફગાવી આગોતરા જામીન અરજી, કહ્યું ‘ગુનાની ગંભીરતા…’

ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રાજસ્થાન પોલીસ ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના…

પ્રેમ કેળવાય,ધંધામાં લાભ, આ રાશિના જાતકોને ગુરુવાર ફળદાયી સાબિત થશે, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ20 04…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર પીકઅપ ગાડી સાથે ચાલાક ભટકાતા અકસ્માત સર્જાયો,ચાલક ઈજાગ્રસ્ત

અંકલેશ્વરની મીક્ષર ટ્રક પાછળ પીકઅપ ગાડી ભટકાતા ચાલકને ગંભીર ઇજાઓનિષ્કાળજીથી ઉભેલ મીક્ષર ટ્રક પાછળ પીકઅપ ગાડી ચાલાક ભટકાતા અકસ્માત સર્જાયોઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ઉભેલ…

error: