‘પુષ્પા 2’ નું ટીઝર રિલીઝ:અલ્લુ અર્જુનની ધમાકેદાર એન્ટ્રી, બર્થડે પહેલાં ફેન્સને આપી સરપ્રાઈઝ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’નો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે.આજે એટલે કે 8 એપ્રિલે અલ્લુનો જન્મદિવસ છે, તે પહેલાં નિર્માતાઓએ અલ્લુનાં ફેન્સને સરપ્રાઈઝ…