Satya Tv News

Tag: GUJRAT

અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં વધુ ચાર ઇસમની કરી ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓગસ્ટ મહિનામાં ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ 4 આરોપીઓ પાસેથી અન્ય 5 પેડલરને ડ્રગ્સ વેચ્યું હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 પેડલરને પકડ્યા…

ભરૂચ : ફિલ્મી ઢબે કારનો પીછો LCB પોલીસે ઝઘડીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી, બુટલેગર ફરાર

LCB એ ઝઘડીયા તાલુકાના દરિયાથી કડીયા ડુંગર વચ્ચેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇક્કો કારને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ ઝઘડીયા વિસ્તારમાં…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી

મોરબી ખાતે આવેલ ઝુલતો પુલ તુટી પડવાની ગોઝારી ઘટનામાં 144 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે બાબતે ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામપંચાયત ખાતે શોકસભા રાખવામાં આવી હતી. મોરબીની દુઃખદ દુર્ઘટનામાં…

મોરબી હોનારત : ૩ મુખ્ય મુદ્દા તપાસવા જરૂરી,માત્ર ફ્લોરિંગ બદલાયું : સરકારી વકીલ

30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. 30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. બરાબર 6:30એ…

ભરૂચ : મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો

મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી…

ખેડૂતોની દિવાળી સુધરી : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામને એકરે ₹ 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ જાહેર કરાયો

પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મીનો એવોર્ડ અપાતાં 34 ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ…

મુલાકાત : 30 ઓક્ટોબરથી ફરી PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 3 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

ગુજરાત ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી કરોડોના વિકાસકર્યોની ભેટ આપી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. PM મોદી…

ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીમાં નહીં થાય દંડ: હર્ષ સંઘવી

ગુજરાતભરના વાહનો ચાલકોને સરકારે તહેવારોમાં મોટી રાહત આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટ્રાફિક નિયમો તોડનારને દિવાળીના તહેવારોમાં પોલીસ દ્વારા કોઈ પણ દંડ નહીં…

આઈટી કંપની ટેક મહિન્દ્રાની મોટી જાહેરાત : ગુજરાતમાં 3 હજાર લોકોને આપશે રોજગારી

વિશ્વભરની કંપનીઓમાં છટણીનો દોર જારી છે ત્યારે એક મોટી ભારતીય કંપનીએ ગુજરાતના 3000 લોકોને રોજગારી આપવાની જાહેરાત કરી છે. દેશની પાંચમી સૌથી મોટી ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) કંપની ટેક મહિન્દ્રાએ ગુજરાતમાં…

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

error: