Satya Tv News

Tag: GUJRAT

આજથી 6 દિવસ માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ

પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે આજથી 17 ઓક્ટોબર સુધી ટ્રેનો રદ રહેશે રેલ્વે ટ્રેકની કામગીરીને લીધે ટ્રેનો રદ કરાઇ આજથી 17 મી ઑક્ટોબર 2022 ના રોજ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

નેશનલ ગેમ્સ 2022 : માત્ર 10 વર્ષના શૌર્યજીતની આખા દેશમાં ચર્ચા

ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સ 2022નું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતના છ શહેરો-અમદાવાદ,ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સ 12 ઓક્ટોબર સુધી ચાલવાની છે.…

મુંબઇ : ત્રણ વર્ષમાં સાત હજાર કરોડનું ડ્રગ બનાવનાર ધડપકડ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી મુંબઈમાં વેચતો હતો કેમિસ્ટ્રીનો અનુસ્નાતક પ્રેમપ્રકાશ સિંહ ભરુચમાં ડ્રગની ફેક્ટરી બનાવવાની ફિરાકમાં હતો બેન્ક ખાતામાંથી બે કરોડની રકમ જમા, ૧૦૦ કરોડના વ્યવહાર થયા મુંબઈ પોલીસે તાજેતરમાં એક…

નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણૂંક કરવા માગ

નર્મદા જિલ્લા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા તેમની લાંબા સમયની માંગણીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાતાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવાની બાબતમાં છેલ્લા 7…

ઝઘડિયા : ભરૂચ એલસીબી દ્વારા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ઝઘડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોભરૂચ એલસીબી દ્વારા દારૂ ઝડપાયોમોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો ઝઘડિયામાં વિદેશી દારૂની પ્રતિબંધિત અને પરપ્રાંતીય ભારતીય બનાવટની ૭૨૩ નંગ વિદેશી દારૂની બોટલો ૭૨,૩૦૦…

દેડિયાપાડા : ફરી એકવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન નો ભ્રષ્ટાચાર સામે આવ્યો

દેડિયાપાડામાં વ્યાજબી ભાવની દુકાનનો ભ્રષ્ટાચારફરી એકવાર સરકાર માન્ય દુકાનનો ભ્રષ્ટાચાર સામે આવ્યોઅનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા આવેદનરદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર,પાનખલા,ચોપડી ગામના સરકાર માન્ય વ્યાજબી…

આણંદના સોજિત્રામાં સવાર સવારમાં ટોયલેટમાં મગરે જમાવ્યો કબ્જો

આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શું તમે ક્યારેય…

ગુજરાતમાં પોસ્ટર વૉર મામલે કેજરીવાલનો જવાબ,હનુમાન દાદાનો ભક્ત છું: કેજરીવાલ

ગુજરાતમાં ચુંટણીનો જંગ શરુ થઈ ચુક્યો છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરવામાં લાગ્યા છે. હાલ તેઓ વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં સભા યોજી હતી.…

સીઆર પાટીલ અને CM દ્વારા અમદાવાદમાં PM મોદીનું કરાયું સ્વાગત

પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ…

error: