દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત
સુરત પોલીસે એક ભયાનક હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 44 વર્ષીય સંજય પટેલની તેની પત્ની ધર્મિષ્ઠાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. સંજયે તેની પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હતો.…