Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચુંટણી વચ્ચે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્રનાર્થો ખડા કર્યા છે. ગત સાંજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના…

અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર ની ધરપકડ કરી

અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની પોલીસે ચેન્નઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી લઈ લઈ જવાઈ…

ભરૂચ : ખેડૂતોને સ્માર્ટફોનની સહાય માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર 596 સામે 2,500 અરજીઓ મળી

સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોનની સહાય માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં 596 સ્માર્ટફોન સામે 2500 ખેડૂતોએ અરજી કરી હતી. ભરૂચ જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટફોનની સહાય…

અંકલેશ્વર : ડમ્પરે બાળકને અડફેટે લેતા થયું હતું મોત, કોર્ટે ચાલકે કરી દોઢ વર્ષની સજા અને 1600 રૂ.નો દંડ

અંકલેશ્વરના સારંગપુર ડમ્પર નીચે બાળકને કચડી નાખી મોત નીપજાવનારા ડ્રાઇવરને અલગ અલગ કલમો હેઠળ દોઢ વર્ષની સજા અને 1,600 રૂ.નો દંડ ફટકારવામાં આવતા ડ્રાઇવરોમાં ફફડાટ ફેલાયેલો છે. અંકલેશ્વરના સારંગપુરમાં ડમ્પર…

ભરૂચ મહંમદપુરા ખાતે અરસામાં માર્કેટમાં છ દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી

ભરૂચ એપીએમસીમાં દુકાનની દીવાલ ધરાશ..રાત્રી દરમિયાન દુકાનની દીવાલ થઈ ધરાશ..સદનસીબે બનાવ ઘટનામાં કોઈ જાન હાની નહિ ભરૂચ મહંમદપુરા ખાતે આવેલા APMC માં 25 જુનની રાત્રીના 2 30 વાગ્યાના અરસામાં માર્કેટમાં…

ભરૂચ : પાણીમાં ડુબતા વ્યક્તિને હવે બચાવ છે રોબોટ જુઓ કેવી રીત બચાવશે

https://www.instagram.com/reel/C8qx82Yg4Jn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે.પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી…

ભરૂચ : આજરોજ અતિશય ઉકળાટ સાથે તાપમાન વધુ, ભારે વરસાદ ની વર્તાય શક્યતા

ભરૂચ જિલ્લામાં હાલ કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.આજે બુધવારે આકરા ઉકળાટ વચ્ચે સવારે 11 કલાકે તાપમાન 31 ડિગ્રી દેખાતા ભારે વરસાદના સંકેત વર્તાય રહ્યા છે. ભરૂચ જિલ્લામાં…

અંકલેશ્વર : ચોકસી પરિવાર દર્શનાર્થે રાજસ્થાન ગયો અને તસ્કરોએ કર્યો ઘરમાં હાથફેરો, 8.78 લાખની ચોરી

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના પારેખ ફળિયામાં રહેતો ચોક્સી પરિવાર રાજસ્થાન જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી 8 લાખ 78 હજારની માલમત્તા પર હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી…

ભાવનગર-ધોલેરા હાઇવે પર ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલાનું મોત, 8 લોકો ઘાયલ

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ભાવનગર- ધોલેરા હાઈવે રોડ પર અધેળાઈ નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. મજુર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે…

અંકલેશ્વર : 10ના બંડલ આપું કહી વૃદ્ધ મહિલા અને કાપડ વેપારી પાસે પડાવ્યા 12 હજાર રોકડા

અંકલેશ્વર શહેરની જની શાકભાજી માર્કેટમાં ગઠિયાએ કેરી વેચાતી વૃદ્ધ મહિલા અને કાપડના વેપારીને રૂપિયા 10ના બંડલ આપવાનું કહી રૂપિયા 12 હજાર રોકડા સેરવી જતા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી…

error: