Satya Tv News

Tag: GUJRAT

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત

સાબરકાંઠાઃ ચાંદીપુરમ વાયરસથી બાળકનું મોત થયુ છે. ખેડબ્રહ્માના દીગથલી ગામના બાળકનો વાઈરસે ભોગ લીધો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા મોત થયું હતું. ચાંદીપુરમ વાઇરસથી બાળકનું મોત થયાનો ખુલાસો…

પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રોફેસરે માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માતા અને પુત્ર ઘરમાં એકલા રહેતા હતા અને અચાનક રાત્રીના સમયે…

ભરૂચ : પોલીસની હપ્તાખોરીના 35 VIDEO VIRAL, ચૈતર વસાવાના ગંભીર આક્ષેપ

ગાંધીના ગુજરાતમાં અને ભરૂચ , દાદાના રાજમાં, દારૂના દરબારો હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી ઉચ્ચ પોલીસ અધિકારી અને ભાજપના કમલમ સુધી હપ્તા – ચૈતર વસાવા…

છ વર્ષના દીકરાનું પિતાએ જ કર્યું અપહરણ

મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉતમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી,…

માના છૂટાછેડા બાદ માસૂમ પર અત્યાચાર

અમદાવાદમાં પોશ વિસ્તારમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળકને કોઈપણ તરછોડી ન શકે, પણ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા બાદ એક બાળકનું બાળપણ ઝેર થયું હતું. તે જે યાતનાનો ભોગ…

અંકલેશ્વર : ST ડેપોમાં બસ ઉભી રાખવા મુદ્દે બબાલ, ડ્રાઈવર પર હાથ ચાલાકી, 3 વિધાર્થી સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટ ફોર્મ નંબર-8 ઉપર બસ પાર્ક કરતાં ડ્રાઈવરને અપશબ્દો ઉચ્ચારી ત્રણ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો વડોદરાની કપુરાઈ ચોકડી પાસે આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા અશ્વિન નારણ…

પતિથી છૂટકારો મેળવી બીજા લગ્ન કરવા માતાએ માસૂમ દીકરીની ક્રૂર હત્યા કરી, કરાઈ ધરપકડ

અમદાવાદમાં સંબંધને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક માતાએ જ પોતાની 10 મહિનાની દીકરીને ક્રૂર હત્યા કરી નાખી. જોકે કોઈપણ કારણ વગર એક માસુમ દીકરીને મોતને ઘાટ…

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લામાં આજે ખાબકી શકે ભારે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે…

ભરૂચમાં પોલીસ જવાનો કર્યો આપઘાત

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે.ઘટનાની જાણ થતાં જ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે સ્થળ…

દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી 2 દિવસ ઘરમાં લાશ રાખી, પૂજાપાનો સામાન પધરાવાના બહાને નિકાલ કર્યો

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરેલ (ડ્રમ)ની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પરંતુ તેના જ પતિએ…

error: