Satya Tv News

Tag: GUJRAT

કરજણ તાલુકાના સાંસરોદ ગ્રામ પંચાયત માં વહીવટદાર ની ગેરહાજરી.

કરજણ તાલુકાના સાંસરોદ ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અન્સારીને સોંપવામાં આવ્યો છે. પરંતુ સાંસરોદ ગામ જનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે.…

અંકલેશ્વરમાં સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર મળી

ભરુચ એલસીબીએ રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને 2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો…

જામનગરના કાલાવડના મૂળિયા ગામે ભારે વરસાદને પગલે તૂટ્યો પૂલ, સ્કૂલ બસ ફસાતા અટવાયા બાળકો

https://www.instagram.com/reel/C8l4FJ_AGwD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== જામનગર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. જામનગરમાં એક ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બે વિસ્તારોને જોડતા જકાતનાકા રરોડ પર પાણી ફરી વળ્યા…

અંકલેશ્વર યુવાનને બ્લેક મેઈલ કરનાર ઈસમ વિરુધ્ધ બી ડિવિઝન પોલીસે અરજી અપાઈ

અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામની નવી નગરીમાં રહેતા યુવાનને બ્લેક મેઈલ કરનાર ઈસમ વિરુધ્ધ બી ડિવિઝન પોલીસે અરજી અપાઈ હતી અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામની નવી નગરીમાં રહેતા અનિલ રમેશ વસાવા ઝઘડીયાની…

ઔદ્યોગિક વસાહતો માં આવેલી ગૌચરની જમીનો કંપનીઓ વાળાએ દબાવી હોવાનો માજી ધારાસભ્ય છોટુ વસાવા એ આક્ષેપ કર્યો.

કંપની વાળાઓએ તળાવો જે પાણીના સોર્સ હતા તે પણ લઈ લીધા છે. ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા અવારનવાર સરકારની નીતિ રિતીઓ…

અંકલેશ્વર નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા

અંકલેશ્વર-રાજપીપળા માર્ગ ઉપર હાલ ચાલતી નવીનીકરણની કામગીરીને પગલે ઊડતી ધૂળને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરથી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતા માર્ગની કામગીરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી…

ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલત યોજાય, 27,287 કેસ નિકાલ અર્થે રજૂ કરાયા

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું…

ભરૂચના હોટેલના જમવામાં જીવાતનો મામલો ફરી ઉઠ્યો

https://www.instagram.com/reel/C8b65wYgJpx/?utm_source=ig_web_copy_link નામાંકિત હોટેલ નોવેસના કાજુના શાકમાંથી નીકળી માખી NH 48 પર આવેલ વડદલા ગામ પાસેની નોવેસ હોટેલની બેદરકારી. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ ગ્રાહકે…

પતિને પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, ગળાના ભાગે ફેરવ્યું ચપ્પુને પછી

સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે…

રાજપીપલા ખાતે સ્કૂલ વાન ચાલકોની હડતાલને કારણે વાલી વિદ્યાર્થીઑ મુશ્કેલીમાં મુકાયા

:રાજપીપળા ખાતે 50 થી વધુ વાન ચાલકો પોતાનીમાંગ સાથે હડતાલ પર ઉતરવા મજબૂર થયા છે. જેને કારણે વાલી વિદ્યાર્થીઓ અને સ્કૂલોના આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રાજકોટના અગ્નિકાંડ બાદ નર્મદા…

error: