તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે’, માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.…