Satya Tv News

Tag: GUJRAT

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતાં મચી ગઇ હડકંપ

https://www.instagram.com/reel/C2PcgXLMYUo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું…

ભરુચ એલસીબીએ વાલિયાની શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી પાડ્યા

ભરુચ એલસીબીએ વાલિયાની સિલુડી ચોકડીથી ડુંગરી ગામ જવાના માર્ગ ઉપર નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાંથી 13.69 લાખનો દારૂ અને વાહનો મળી કુલ 18.24 લાખના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને ઝડપી…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

સુરતમાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો ,સ્તનપાન બાદ બાળકનુ થયુ મોત

સુરતમાં વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવારને ત્યાં તેમનું નાનું બાળક રાત્રે સ્તનપાન કર્યા બાદ સૂઈ ગયું હતું.…

રાજકોટમાં રોગચાળો ફરી વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી- ઉધરસના 1900 કેસ નોંધાયા

જાન્યુઆરીની શરૂઆતમાં જ રાજકોટ શહેરમાં રોગચાળો ફરી વકર્યો છે અને ફક્ત રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓની રાજકોટ સિવિલ ખાતે લાંબી લાઈન લાગી છે. જો છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં…

વડોદરાના સરીતા ક્રોસિંગ ઉપર અકસ્માત, બાઇકચાલકનો પગ કપાયો, ટ્રાફિકજામ સર્જાયો

ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનની બાઇક સ્લીપ મારતા પલટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં ટોળું એકઠું થઇ ગયું.…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

વડોદરામાં ટેમ્પો ધડાકાભેર ટકરાતા સ્કૂલ રિક્ષા પલટી, બાળકો દબાતા સ્થાનિકોએ બહાર કાઢ્યા, ઈજાથી કણસતા માસુમો રડ્યા

વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો ધડાકાભેર ટકરતા રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ…

ગેરકાયદે રેતી ખનન કરતા 2 ટ્રક અને જેસીબી મશીન જપ્ત

ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા વચ્ચે ઓરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરતા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો હતો. જેમાં 3 રેતીની ટ્રક અને…

અમદાવાદનાં ચાંદખેડામાં ફાયરિંગનો બનાવ ,તપોવન સર્કલ પાસે હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ

અમદાવાદનાં ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન લે વેચનાં વ્યવસાય સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફાયરીંગ…

error: