Satya Tv News

Tag: GUJRAT

નવા વર્ષની સાંજે ફાયબ્રિગેડના શાયરનથી ગૂંજી ઉદ્યોગનગરી અંકલેશ્વર, જયંત પેકેજીંગ ફરી ભડકે બળી.

નવા વર્ષે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં બની આગની ઘટના,GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા,DPMCના 8થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા

અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા…

વાલિયા તાલુકાના ભિલોડ ગામમાં અકસ્માતે થયેલ હત્યા આરોપી ઝડપાયો

વાલિયા તાલુકાના ભિલોડ ગામમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના ભિલોડ ગામના મંદિરમાં રહેતા બુધિયા ઈશ્વર વસાવા અને સોમા વસાવા બંને મિત્રો વચ્ચે…

7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો:માંડવીના ઉશ્કેર ગામે દીપડો બાળકને ખેતરમાં ખેંચી ગયો, થોડા કલાક બાદ ફરી શિકાર કરવા આવતા પાંજરે

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે એક દીપડાએ 7 વર્ષના બાળકને ફાડી ખાધો છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર…

નેત્રંગ તાલુકામાં આવેલ રાજા કૂવા ગામમાં ગાયચરવી પરત ફરતી વખતે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો.

દીપડાએ બાળકી ને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો….બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નેત્રંગના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો. નેત્રંગ ના રાજા કૂવા ગામ ખાતે તેર વર્ષીય બાળકી પર દીપડા એ હુમલો…

હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ, ‘ઢગા’ એ કર્યું ના કરવાનું કામ!

સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે 8 માસનાં પુત્ર અને 3 વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ…

પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. મંદિરમાં ચોરી થઈ હોવાના કારણે…

ભરૂચ ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાન ની ધરપકડ

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ…

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની સતર્કતાથી યુવાનનો બચાવ

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો ત્યારે રેલ્વે પોલીસે તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ…

ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

https://www.instagram.com/reel/DBqLqw8gZi8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે સ્ટેશન રોડ પર આવેલ બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચ શહેરમાં દિવાળીના તહેવારો સમયે તસ્કરોનો…

error: