Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ:દહેજ રેલ્વે કંપનીના BDR સેલના કર્મચારીઓ તમામ મુદ્દાના નિરાકરણ માટે ઉતર્યા ભૂખ હડતાળ પર

BDR સેલના કર્મચારીઓ ભૂખ હડતાળ પરરેલ્વેકોલોની પાસે કામદારોએ હડતાળ કરી શરૂકંપની તરફથી ઓછું વેતન આપવાના આક્ષેપોકર્મચારીઓની માંગણીનો ઉકેલ આવે તેવી માંગ ભરૂચ-–દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ…

રાજપીપલા:આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો

આદિવાસી સમાજના આગેવાનોને અટકાવ્યાધરણા પર બેસેલા 8 કાર્યકરોને ને ડિટેન કરાયારસ્તા બ્લોક કરતા આદિવાસીઓ રોષે ભરાયા રાજપીપલા આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને ધરણા પર…

અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યુ

અંકલેશ્વર પંથકમાં શિયાળાનું આગમનવહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાયુંધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીવાહન ચાલકોને ભારે મુશ્કેલી પડીલોકોએ ઠંડુગાર વાતાવરણની માણી મજા આજે અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચૌતરફ ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી…

અંકલેશ્વર :નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

મિશન ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજનદીકરીઓ સલામત રીતે ગરબા રમી શકશેરંગ રસિયા મેગા ગરબા મહોત્સવનું આયોજન અંકલેશ્વરમાં “મારી દીકરી મારા આંગણે ગરબે ઝુમે” ના ઉદ્દેશ્ય સાથે રંગ રસિયા મેગા ગરબા મહોત્સવનું…

અંકલેશ્વર : ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજ્યો

અંકલેશ્વરમાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજ્યો ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા આયોજન અંકલેશ્વર શાખાનો સ્ટાફ અને કામદારો રહ્યા ઉપસ્થિત ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા વ્યસન મુક્તિ અંગેનો…

અંકલેશ્વર : હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

અંકલેશ્વરમાં હોટેલ સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ હોટલ મિસ્ટિફના સ્ટાફ દ્વારા ગાંધી જયંતી…

અંકલેશ્વર : વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે કરાયું સાયકલ રેલી અને વૉકેથોનનું આયોજન

અંકલેશ્વરમાં સાયકલ રેલી અને વૉકેથોનનું આયોજનવન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે કરાયું આયોજનઅંકલેશ્વર સામાજિક વનીકરણ ભરૂચ ફવરા કરાયું આયોજનઅંકલેશ્વર બાયસિકલ ક્લબના સહયોગથી યોજાય સાયકલ રેલી અંકલેશ્વર સામાજિક વનીકરણ ભરૂચ અને અંકલેશ્વર…

ડભોઇ:સાઠોદ ગામનો પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર હોવાથી રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા

સાઠોદ ગામનો રસ્તો અત્યંત બિસ્મારરહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યાતંત્ર રોડ ક્યારે બનાવશે તેવી લોક માંગ ઉઠી ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડીયા ફળિયામાં આશરે પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર માર્ગ હાલતમાં હોવાથી…

ભરૂચ:કોઠી ફળિયાના એક વૃદ્ધની હત્યાનો મામલો,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ

ઝાડેશ્વરમાં કોઠી ફળિયામાં મારમારીનો મામલોવૃદ્ધના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયોપોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધે દસ વર્ષની બાળકી સાથે દુસ્કર્મ આચર્યું હોવાની શંકા રાખી…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગૃપ ગ્રામપંચાયત દ્રારા ” સ્વચ્છતા હી સેવા “અંતગર્ત અભિયાન કાર્યક્રમ્ર યોજાયો

રાજપારડી ગૃપ ગ્રા.પં.દ્રારા સ્વચ્છતા અભિયાન“સ્વચ્છતા હી સેવા”અંતગર્ત અભિયાન કાર્યક્રમ્રગંદકી ન કરવા દુકાનદારોને આપી સમજણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ” સ્વચ્છતા હી સેવા અભિયાનને ” જન જન સુધી પોહચાડવા અને પૂજ્ય…

error: