Satya Tv News

Tag: GUJRAT

ડભોઇ તાલુકાના કરનારી કુબેર ભંડારી દાદા મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે તાલુકાના કાયાવરણ ગામેથી પગપાળા સંઘ પધાર્યો હતો.

ડભોઇ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદા મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો નો સંઘ સહિત ભક્તજનોએ દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી.ડભોઇ…

અંકલેશ્વર:આવનાર ગણેશ ઉત્સવના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક

ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠકહિન્દૂ -મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા વિચારણાતહેવારો શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે અપીલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક…

સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય,રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ

સાળંગપુરમાં હનુમાનજી ભીતચિંત્રને લઈને વિવાદની વચ્ચે આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો…

‘સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ’

એકતાનગરના આંગણે ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત ‘મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩’ નો શુભારંભ; નર્મદા: એકતાનગરના આંગણે છોટા ઉદેપુરના સાંસદ ગીતા રાઠવાએ રંગારંગ ઉદ્ઘાટન પરેડને રંગેચંગે ફ્લેગ ઓફ કરાવીને ૨ થી…

દેડીયાપાડા તાલુકામાં ૮ વર્ષની દીકરી સાથે બળાત્કાર, ૧૦૮ ની ટીમને કોલ કરી હોસ્પિટલ જવા માટે રવાના

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામ થી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમની ૮ વર્ષની દીકરી સાથે બળાત્કાર થયા હોવાની ફરિયાદ જણાવતા રાજપીપલા અભયમ…

નાંદોદ ધારાસભ્યની રજુઆત બાદ સરકારે નર્મદા જિલ્લાને 10 કલાક વિજળી આપવા નિર્ણય કર્યો ;

નર્મદા સંદેશ,રાજપીપલા: હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડુતોને ખેતીનો ઉભા પાક બચાવવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 14…

વાલિયા: સીલુડી ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા અકસ્માત

સીલુડી ચોકડી પાસે અકસ્માત સર્જાયોએક્ટિવા સ્લીપ થઈ જતા ચાલક ઈજાગ્રસ્તઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયોવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર સીલુડી ચોકડી પાસે એક્ટિવા સ્લીપ થઈ જતા…

અંકલેશ્વર:કાપોદ્રા પાટિયા પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાયું

કાપોદ્રા પાટિયા પાસે શ્રીમદ ભાગવત કથાસૂર્ય કિરણ સોસાયટી ખાતે કથાનું આયોજનઆચાર્ય કરુણેશ શુક્લ કથાનું કરાવી રહ્યા છે રસપાનકથાનો ભાવિક ભક્તોએ લીધો લાભ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સૂર્ય કિરણ સોસાયટી…

ભરૂચ:રાજ સ્કીન ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી

ભરૂચમાંથી વધુ એક આગ લાગવાની ઘટનારાજ સ્કીન ક્લિનિકમાં અચાનક લાગી આગક્લિનિકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યાપાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યોઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો ભરૂચ જિલ્લામાં ખાસ કરી ઔધોગિક એકમો,…

ભરૂચ:ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસક નાળામાં ફસાઈ જતા ટ્રાફીકજામ

ભરૂચ કસક નાળામાં બસ ફસાયખાનગી બસ નાળામાં ફસાય જતા ટ્રાફીકજામટ્રાફિકજામ થતા વાહન ચાલકો અટવાયા ભરૂચનામાં સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ કસક નાળામાં ફસાય જતા ટ્રાફીકજામની સ્થિતિ સર્જાય હતી.…

error: