Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર: હોટલ સિલ્વર સેવન પાસે પાર્ક કરેલ કન્ટેનરમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો,ચાલક વોન્ટેડ

કન્ટેનરમાં બનાવેલ ચોરખાનામાંથી ઝડપાયો દારૂકન્ટેનરના ચોરખાનામાંથી લાખોનો દારૂ ઝડપાયોચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરીકુલ 31.30 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવન પાસે મુખ્ય…

અંકલેશ્વર:TCI ફ્રેઈટના ગોડાઉનમાંથી સિલિન્ડર પિસ્ટન મળી આવ્યા,જુઓ કેટલાનો મુદામાલ કર્યો કબ્જે

પાનોલી GIDCમાંથી મળી આવ્યા સિલિન્ડર પિસ્ટનTCI ફ્રેઈટના ગોડાઉનમાંથી સિલિન્ડર પિસ્ટન મળ્યાચોરી અંગે તા.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીકુલ 93 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ટી.સી.આઈ…

અંકલેશ્વર:અંદાડા ગામની રાજમંદિર સોસાયટીના બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર

રાજમંદિર સોસાયટીમાં તસ્કરો ત્રાકટયાસોનાના ઘરેણા સહિત રોકડની ચોરી કરી ફરારમકાન માલિકે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ કુલ રૂ.1.39 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર અંકલેશ્વરના અંદાડા ગામની રાજમંદિર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન…

અંકલેશ્વર:અજાણ્યા ઇસમોએ 35 મીટર કોન્ટેક વાયરો ચોરી કરી ફરાર

ઉમરવાડાથી સંજાલી ફાટક સુધીમાં થઈ વાયરો ચોરી35 મીટર કોન્ટેક વાયરો ચોરી કરી ઇસમો ફરારકોન્ટેક વાયરોની ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયાત્રણ ઇસમોને 14 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાપાનોલી પોલીસને હવાલે કરી…

અંકલેશ્વર: મીરા નગર આવેલ મંગલદીપ પાસે ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકો હેરાન પરેશાન

મંગલદીપ પાસે ઉભરાતી ગટર લાઇનની સમસ્યાઉભરાતી ગટરોને લઈ સ્થાનિકો હેરાન પરેશાનરહીશોએ તા.વિકાસ અધિકારીને રજૂઆત કરી અંકલેશ્વરના મીરા નગર આવેલ મંગલદીપ પાસે ઉભરાતી ગટર લાઇનની સમસ્યાને લઈ સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને…

અંકલેશ્વર કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવવિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી અંકલેશ્વરના રાજપીપળા રોડ આવેલ સોનમ-સુરમ્યા સોસાયટી સ્થિત કાશી-વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શુક્રવારના…

અંકલેશ્વર: કલસ્ટર કક્ષાનું 12 વૈજ્ઞાનિક પ્રદર્શન સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે યોજાયું

સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે વૈજ્ઞાનિક પ્રદર્શનકલસ્ટર કક્ષાનું 12 વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુંવિદ્યાર્થી,વિદ્યાર્થીઓ દ્વારા પ્રેરિત કૃતિઓ મુકાઈકૃતિઓમાં સ્થાન મેળવનારને ઈનામ વિતરણ કરાયું અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ…

ડભોઇ: વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરતો યુવાનને ઝડપી પાડ્યો

વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી કરી ચોરીડભોઇના યુવાને ત્રણ મોટર સાયકલની કરી ચોરીપોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ડભોઇના યુવાને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ મોટર સાયકલ ચોરીની બાતમીના…

ડભોઇ નીલકંઠ સોસાયટીમાં રહેતો બાળકને સીસીટીવી ફૂટેજ ના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે શોધી કાઢી માતા-પિતાને સોંપ્યો

ડભોઇ નીલકંઠ સોસાયટીમાં રહેતો 14 વર્ષે યુવક સવારે સાયકલ લઈને ટ્યુશન ક્લાસ જવા નીકળ્યો હતો, જે પરત ઘરે નહીં આવતા માતા-પિતાએ ટ્યુશન ક્લાસમાં તપાસ કરતા ટ્યુશન ક્લાસમાં આવેલ ન હોવાનું…

શિનોર:ઉત્તરાજ ગામ ખાતે રક્ષાબંધન કરવા આવેલા યુવકને વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું

ઉત્તરાજ ગામની એક ઘટના સામે આવીમામાના ઘરે આવેલા યુવકનું મોત નીપજ્યુંસ્નાન કરતાં સમયે વીજ કરંટ લાગ્યો હતો કરંટયુવકને સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યુંમૃતક યુવકના પરિવારજનો શોકમગ્ન બન્યાં શીનોર તાલુકાના…

error: