Satya Tv News

Tag: INDIA

સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન, શરીરમાં હજુ 200 ટાંકા, ત્રણ વર્ષ સુધી તો બેસી શકતી નહોતી

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે. જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ…

હરિયાણાના હિસાર નજીક ટ્રકે કિસાનોની ટ્રોલીને ટક્કર મારી; પંજાબના 2 ખેડૂતે જીવ ગુમાવ્યા, 5 ઘાયલ

ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજાબના 2 ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-9 NH-9 પર શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે…

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ઓમિક્રોનના સાત કેસ

૫૯ દેશોમાં ઓમિક્રોનના કુલ ૨૯૩૬ કેસ બ્રિટનમાં સૌથી વધુ ૮૧૭ દેશની અડધી વસ્તી એટલે કે ૫૦.૨૧ કરોડ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા ૮૦.૯૮ કરોડ લોકોને એક ડોઝ મહારાષ્ટ્રમાં…

બ્લેકબોક્સ મળતા અકસ્માતના રહસ્ય પરથી પડદો ઊંચકાશે

જનરલ બિપિન રાવત, પત્ની મધુલિકાના આજે અંતિમ સંસ્કાર ત્રણેય સેનાને તપાસનો આદેશ, એરમાર્શલ માનવેન્દ્રસિંહે અકસ્માતની તપાસ શરૂ કરી તામિલનાડુમાં ભારતીય હવાઈદળના દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકોપ્ટરનું ફ્લાઈટ ડેટા રેકોર્ડ એટલે કે બ્લેક…

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના હેલિકોપ્ટરનો અકસ્માત કે હત્યાનું કાવતરૂ?

સૌથી સલામત, અત્યાધુનિક એમઆઇ-17વીફાઇવ હેલિકોપ્ટરનો અકસ્માત અસામાન્ય હેલિકોપ્ટરે અકસ્માતની સાત મિનિટ પૂર્વે જ સુલુર એર બેઝ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો, પાઇલટે પસંદ કરેલો માર્ગ પણ નિયમિત નહોતો ભારતના ચીફ ઓફ…

ભારતમાં ખુલી એશિયાની સૌથી મોટી ફેસબુકની ઓફિસ, જાણો ક્યા શહેરમાં

META એ ભારતના આ શહેરમાં પોતાની એશિયાની પહેલી ઓફિસ ખોલી છે. જે સ્ટેન્ડ એલોન ફેસિલિટી સાથે આવે છે. અને ઘણી સારી સુવિધાઓ ધરાવે છે. Facebook આઈએનએસી INAC નું તાજેતરમાં Meta…

દેશના પહેલા CDSનું નિધન:જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન

પત્ની મધુલિકા સહિત 13ના મોતકુન્નુર4 મિનિટ પહેલાસરકારે તપાસના આદેશ આપ્યારાજનાથ સિંહ દિલ્હીમાં CDSના પરિવારને મળ્યાગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હોસ્પિટલમાંઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન…

અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે આ ભારતીય કંપની

ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…

બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત

રવિવારે રાજસ્થાનના એક જ પરિવારના 9 લોકોને ઓમિક્રોન કેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ 9 લોકોમાં 2 નાના બાળકો પણ છે. તો મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સામે આવ્યા.…

માતા પાંચ પુત્રીઓને સાથે લઈને કુવામાં કુદીને આપઘાત

સામૂહિક આત્મહત્યાની એક દિલ હચમચાવી દે તેવી ઘટનામાં એક મહિલા પોતાની પાંચ પુત્રીઓને લઈને કુવામાં કુદી પડી હતી.તમામ બાળકીઓ અને માતાના મોત થયા છે. મૃત્યુ પામેલી બાળકીઓની વય એક વર્ષથી…

error: