Satya Tv News

Tag: JAMBUSAR

જંબુસર : ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકા

ફાયર એનઓસી ન હોય જંબુસર રેફરલ હોસ્પિટલના ત્રણ રૂમને સીલ કરતી નગરપાલિકાજંબુસર રેફરલ હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોય તેઓ પર થશે કાર્યવાહીહોસ્પિટલો ઓપીડી રૂમ સિવાયની ઈમારતો અને સ્કૂલો તાત્કાલિક કરાશે…

જંબુસર : સારોદ વાંટા ખાતે રંગ અવધૂત મહારાજના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે

સારોદ વાંટા ખાતે રંગ અવધૂત મહારાજના પાટોત્સવની ઉજવણીરંગકુટીર ખાતે અવધૂત મહારાજે જનોઈ પણ બદલીદત્ત ભક્તોએ દર્શન પૂજનનો લીધો લાભ સારોદ વાંટા ખાતે આજથી ૭૯ વર્ષ પહેલાં દરબારગઢમાં બાપજી પધાર્યા હતા…

જંબુસરથી ૪૮ મુસાફરો ભરીને નીકળેલી એસ.ટી.બસ ટ્રક સાથે ભટકાતાં મુસાફરો ઇજાગ્રસ્ત.

ટ્રક ડ્રાઈવરને પગ તથા થાપાના ભાગે ફેક્ચર. જંબુસરથી ભરૂચ જવા નીકળેલી એસ.ટી. બસ આમોદ પાસે હોટેલ ડિસેન્ટ નજીક ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ લોકોને નાની મોટી…

જંબુસરમાં તંત્રની લાપરવાહી!રખડતા ઢોરો હટાવવાની માગની વારંવાર રજુઆતો છતાંય કોઈ ઉકેલ નથી

જંબુસર શહેરમાં રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવે છે અને વાહન વ્યવહાર ને અડફેટે લઈ અકસ્માતો સર્જાય છે જેને લઇ નગરપાલિકા વિરોધપક્ષ નેતા શાકિર હુસેન મલેકે સીઓને લેખિત આપ્યું હતું…

જંબુસર વેડજમાં ગેંગ રેપ થયાની ફરીયાદના પગલે ચકચાર, બે ઝડપાયા

જંબુસર તાલુકા ના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર મા ગેંગ રેપ અંગે ની ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકા ના એક ગામના ના એક મહિલા સાથે વેડચ…

જંબુસરમાં નિશાચરો બેફામ, ઓમકાર નગરમાં થઈ ચાર લાખ ઉપરાંતની ચોરી

જંબુસર નગરના ઓમકારનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૪,૧૨,૮૦૦/-ની મત્તાની ચોરી કરીકોઇ ચોર ઈસમો નાસી છુટ્યા જે અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે. જંબુસર નગરમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓ અવારનવાર…

error: