ભરૂચ : ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો, જુવો કારણ
ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…
ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની સીમમાં વીજ પોલ ઉપર વાયરો ખેંચતા એક વીજ કર્મીને કરંટ લાગતા તે નીચે પટકાયો હતો. નીચે પડેલ આ વીજ કર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું…
ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયોકાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના બાળકોએ ભાગ લીધોબાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો હતો…
ભરૂચ એલસીબી એ જેસપોર નજીકથી આરોપીને ઝડપીને ઝઘડિયા પોલીસને સોંપ્યો ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે ઝઘડિયા પોલીસમાં નંધાયેલ ગુના હેઠળ દોઢ વર્ષથી નાસતા ફરતા અારોપીને ઝડપી લીધો હતો.…
સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરનો કર્યો રેસ્કયુઅજગરને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવશે ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબો અજગર ઝડપાયો હતો વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના…
રાણીપુરા ગામે પ્રેમ પ્રકરણના ઝઘડામાં વચ્ચે પડનાર મિત્રએ જીવ ગુમાવવાનો વારો પ્રેમિકાને મળવા ગયેલા યુવકને પ્રેમિકાના ભાઇઓ મારતા હોઇ આ યુવક છોડાવવા વચ્ચે પડ્યો હતો બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરવામાં…
એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો જ્યારે અન્ય ચાર ઓળખાયેલા અને દસ જેટલા વણઓળખાયેલા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધાયો ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક બંધ પડેલ કંપનીમાંથી લોખંડની એંગલો તેમજ…
ઝઘડિયા તાલુકા સહીત આસપાસના રહીશોને હવે કોરોના ટેસ્ટ કરાવવું સહેલું થયું છે. અનેક વિધ સેવા આપતી સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા કોરોના ટેસ્ટિંગ કેન્દ્ર ઝઘડિયા ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ઝઘડિયા…
ઝઘડિયાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગસગી બહેનોએ સામસામે ઉમેદવારી નોંધાવતા ગામમાં કુતૂહલ સર્જાયુંકોણ જીતશે અને કોણ હારશે તેની અટકળો સાથે મતદારોમાં ચર્ચાઓ જામી ઝઘડિયા તાલુકાના…
ઝઘડીયા તાલુકાના રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત વધુમાં વધુ કોવિડ-૧૯ વેક્સીનેશ અપાવા માટે મેડિકલ ટીમો એ કમર કસી.. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ રોજ કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત…