Satya Tv News

Tag: KIM

કિમ : જે.બી. ગ્રુપ હથોડા ઇન્ડસ્ટ્રીયલ દ્વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

માંગરોળ તાલુકાના મોટી નરોલી ખાતે સમૂહ લગ્નનું આયોજન ફેજે સુલેમાની ટ્રસ્ટ અને JB ગ્રુપ હથોડા ઇન્ડસ્ટ્રીયલ દ્વાર સમૂહ લગ્નનું આયોજન નાની મોટી ચીજ વસ્તુઓનું મુખ્ય મહેમાનના હસ્તે આપવામાં આવ્યું માંગરોળ…

કિમ : દુષિત પાણીના મુદ્દે કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી

કિમમાં GIDC માંથી છોડવામાં આવતું દુષિત પાણી કૃષિ ઉર્જા મંત્રીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોટ તાલુકામાં GIDC…

કીમ કુડસદમાં પરમીશન કરતા વધુ માટી ખનન કરવા મુદ્દે 83 લાખનો દંડ

કીમ કુડસદમાં પરમીશન કરતા વધુ માટી ખનન કરવા મુદ્દે 83 લાખનો દંડગ્રામજનો દ્વારા વિરોધ કરી ભૂસ્તર વિભાગને ફરિયાદ કરાઇ હતીભૂસ્તર વિભાગે ઓલપાડ મામલતદારને દંડ વસુલાત કરવા આદેશ કર્યો ઓલપાડ તાલુકાના…

કિમ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

કીમ ગામે તિરંગા યાત્રાનું આયોજનઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આયોજનવિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઇ જોડાયા રેલીમાં એન્કર :ઓલપાડ તાલુકાના કીમ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કીમ ગામે તિરંગા યાત્રા નું…

ટ્રાઇબલ તાલુકાના જંગલની રખેવારી કરતી સાત શેરની મહિલા, જુવો સત્યા ટીવી વિશેષ અહેવાલ

વાત ટ્રાયબલ તાલુકાના પેક જંગલોની રખેવારીનીખોરંભા રેજની સાત મહિલાઓ કરે છે જંગલોની રાત દિ. રખેવારીમહિલાઓના પેટ્રોલિંગથી લાકડા ચોર પણ કાપે છે થરથરકોણ છે આ મહિલાઓ…જુઓ અમારો આ વિશેષ અહેવાલ વાત…

સુરત જિલ્લામાં આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનું ભવ્ય સ્વાગત

સુરત જિલ્લામાં આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રા અંતર્ગત બિરસા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ યુવા સંગઠનો દ્વારા આદિવાસી હક અધિકાર સાથે વિવિધ મુદ્દાઓ સાથે જનજાગૃતિ માટે યોજવામાં આવેલ…

કિમ : દિવાળી બાદ રજાના છેલ્લા 7 દિવસમાં હોટલ વ્યવસાયને સારો વેગ મળતા હોટલો માં તેજી

કિમ સહીત આસપાસની હોટેલમાં દિવાળીના 7 દિવસમાં આવી તેજીરજાના 7 દિવસમાં હોટલ વ્યવસાયને તેજી મળતા હોટેલ માલિકોને ઉત્સાહ મળ્યોહોટલોમાં ભારે ભીડ હોટલ વ્યવસાયમાં કોરોના બાદ ફરી તેજી જોવા મળી દિવાળી…

કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની કરાઇ રંગેચંગે ઉજવણી

ઓલપાડ ના કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્વ છઠ્ઠ પૂજા નું હોય છે. ત્યારે વર્ષો થી પોતાની માતૃભૂમિ…

error: