Satya Tv News

Tag: PMO

અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે : ચૈતર વસાવા

https://www.instagram.com/reel/C7LoxvBAePF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== આજ રોજ દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાકલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા હતામોવી ચોકડી પર પોલીસે ચૈતર વસાવાને રોકી લીધુ છે.ચૈતર વસાવા ના સમર્થકો રસ્તા પર બેઠા https://www.instagram.com/reel/C7L3ry2APJy/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

ભરૂચમાંથી દેશના દુશ્મનને ઝડપી લેવામાં આવ્યો છે. CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ જાસૂસ મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજીની મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડતો…

અંકલેશ્વર : ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મળ્યો દારૂશૌચાલય પાસેથી બિન વારસી દારૂ મળ્યો26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી પોલીસે જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો…

અંકલેશ્વર ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા

કેશવ પાર્ક સામે બની ઘટનાગટર અને પાણીની લાઇન તૂટીસ્થાનિકો હેરાન પરેશાન બન્યા અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇન તૂટી જતાં સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. છેલ્લા-બે ત્રણ દિવસથી…

અંકલેશ્વર આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું

https://www.instagram.com/reel/C6bDZ3vAxrs/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર તાલુકાનાં આંબોલી બોઈદ્રા ગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવામાં જવું મોંઘું પડ્યું હતું અંકલેશ્વર તાલુકામાં હાલ ભાજપના આગેવાનો દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યું છે.ત્યારે તાલુકા પંચાયતના માજી…

ગુજરાતમાં ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી બર્બાદીની ગર્તામાં ધકેલવાના નશાના કાળા કારોબારનું આખુ કારખાનું પાટનગર ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાયુ છે. ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સ…

ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચૈતર વસાવાને ઓળખું છું :ગૃહમંત્રી

ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી મનસુખભાઇ જેવો જન પ્રતિનિધિ નહિ મળે ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

આજે નામદાર હાઇકોર્ટ દ્વારા મને નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે: ચૈતર વસાવા

અમને અનુમાન છે કે ડેડીયાપાડા વિધાનસભામાંથી 80% મત અમને મળશે: ચૈતર વસાવા આવનારી 19 અને 20 તારીખથી અમે ડેડીયાપાડામાં પ્રચાર શરૂ કરીશું: ચૈતર વસાવા આજે ફરી એકવાર સાબિત થઈ ગયું…

error: