Satya Tv News

Tag: POLICE

ભરૂચ પોલીસે ગૌવંશની તસ્કરી અને કતલના બે અલગ-અલગ કેસમાં બે આરોપી ઝડપાયા, ત્રણ ફરાર;

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉમરાજ ગામમાંથી ત્રણ ગૌવંશને બચાવ્યા છે. આ કેસમાં યાસીન ઉમરજી પટેલની ધરપકડ કરવામાં આવી છે.એ ડીવીઝન પોલીસ મથકમાં જીવદયા પ્રેમીઓ તરફથી મળેલી માહિતીના પીઆઈ વી.યુ.ગડરિયા…

ગાંધીનગરમાં ગરબા દરમિયાન પોલીસ અને બજરંગદળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ;

ગાંધીનગરમાં સરગાસણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ ગરબા રમવા આવતા ખેલૈયાઓને તિલક લગાવીને સ્વાગત કરતા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તા અને પોલીસ…

જંબુસર પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂખી નાખી હુમલો કર્યો

જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં રોકાવટ કરવા અંગે ગુનો…

મુંબઈના ભયંદરમાં યાત્રા દરમ્યાન થયો હંગામો, વાહનોમાં તોડફોડ, તલવારથી હુમલો, 5 લોકોની કરી ધરપકડ;

મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો, ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

અમદાવાદ : ક્રાઇમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા, 11 જગ્યાએથી દેશી અને વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદના ક્રાઈમબ્રાંચના સરદારનગર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તે બાતમીના આધારે 11 જગ્યાએ દરોડામાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. તો દરોડાને લઈને સરદારનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.…

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ, દેશી દારૂ બનાવતા અને નાના બાળકો પાસે વેચાવતો વિડીયો વાયરલ;

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે હવે આણંદનો એક વિડીયો સામે આવ્યો છે. આણંદમાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂને લઇને અનેક વખત ફરિયાદો ઉઠી છે ત્યારે હવે મહિલા દ્વારા દેશી દારૂનું પેકિંગ…

નાશિકમાં પોલીસની ગાડી પર ઝાડ પડતા ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવરનું મોત

નાશિકથી એક કેસની તપાસ કરવા જઇ રહેલી આર્થિક ગુના શાખાની ટીમની ગાડી પર ઝાડ તૂટી પડતા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર, (એપીઆઇ) અને ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘાયલ પોલીસ કર્મચારીઓને…

68 વર્ષના દાદાએ પાડોશીની 16 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી

દિલ્હીમાં એક 68 વર્ષિય વૃદ્ધને રેપના આરોપમાં અરેસ્ટ કર્યો છે. વૃદ્ધે 16 વર્ષની પાડોશની દીકરીને ફોસલાવીને રેપ કર્યો. પિતા પર જાદુટોણાંના શક થવા પર દીકરાએ તેને રેકોર્ડ કરી લીધું. બીજા…

વાલિયા:ડહેલી ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત

ડહેલી ગામમાં સર્જાયો અકસ્માતકાર ચાલકને બચાવતા ટ્રક પલટીચાલક અને ક્લીનરનો આબાદ બચાવપોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યોપોલીસે વધુ તાપસ હાથ ધરી વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામના પાટિયા પાસે કાર ચાલકને…

error: