રાજપીપલા : આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના,જાણો વિગતવાર
રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટનારાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલભોય તળીયેના ભાગે લાવીને કોઇપણ જાનહાની વિના ખસેડાયા સલામત સ્થળે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન…