ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ,પોલીસની તપાસમાં 150 સાક્ષી, 25 પંચનામા
ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે પોલીસ 1000 પાનાનું ચાર્જશીટ કરશે. પાસોદરામાં માસૂમ ગ્રિષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. રવિવારે…