Satya Tv News

Tag: SURAT

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

સુરતમાં વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો ,સ્તનપાન બાદ બાળકનુ થયુ મોત

સુરતમાં વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવારને ત્યાં તેમનું નાનું બાળક રાત્રે સ્તનપાન કર્યા બાદ સૂઈ ગયું હતું.…

સુરતમાં બાળકો માતા-પિતા સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે એક સ્કૂલ દ્વારા ‘માતૃ પિતૃ વંદના’નો કાર્યક્રમ

સુરતમાં બાળકો માતા-પિતા સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે એક સ્કૂલ દ્વારા ‘માતૃ પિતૃ વંદના’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 6500 જેટલા બાળકોએ યોજેલા કાર્યક્રમમાં તેમના માતા-પિતાનું…

ડાયમંડ સીટી, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ્ધ પ્રાપ્ત થયું, સુરત બન્યું દેશનું સૌથી સ્વચ્છ શહેર;

સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશભરનાં શહેરોના રેન્ક જાહેર કરાયો તેમાં નંબર વનનો રેન્ક મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર…

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂત ભેજાબાજે 3.89 કરોડ રૂપિયા પડાવ્યા, સુરત બેંક જપ્તીની જમીન બતાવી 3.89 કરોડની ઠગાઇ,2 કરોડની જમીનમાં દોઢ કરોડ નફો બતાવી છેંતરપિંડી,, બેંક જપ્તીની જમીનના નામે અલથાણના બિલ્ડર સાથે ચીટિંગ, બેંકે ટાંચમાં લીધેલી જમીનમાં 2 કરોડનું રોકાણ કરાવ્યુ

અંકલેશ્વરના જય ભવાની સ્વીટ્સના હસ્તીસિંહ રાજપૂતે કરોડોનું કૌભાંડ આચાર્યુ હતું.જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે…

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી.

સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે આવેલ જમાઇ નગરીમાં લાકડાના ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાતે આગ લાગતા અફરા તફરી મચી ગઇ હતી.ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ…

સુરતમાં NRI પટેલ પરિવારના સભ્યોએ પુત્રીના લગ્ન પ્રસંગે મુકાવી જયશ્રી રામ, સીતા રામ લખેલી મહેંદી મુકાવી

એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ…

ગુજરાતમાં આજે ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માતની વણઝાર સર્જાઈ, રાજ્યમાં આજે કુલ અકસ્માતની 6 ઘટના;

સુરતનાં ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં 5 વર્ષનાં બાળકનો હાથ કપાયો હતો. મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. શહેરનાં રસ્તાઓ પર…

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, વડોદરામાં અનાજનો જથ્થો અટવાયો, સુરતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમસ્યા;

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે…

સુરતમાં માતાની નજર સામે જ પુત્ર ટેન્કર નીચે કચડાયો, શાળાએથી પરત વખતે કાળ આંબી ગયો

સુરત: નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. પલસાણા તાલુકાના ચલઠાણ ગામ પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ પર જઈ રહેલા માતા પુત્રને અકસ્માત નડ્યો હતો. 5મા ધોરણમાં અભ્યાસ…

error: