Satya Tv News

Tag: WINTER

અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યુ

અંકલેશ્વર પંથકમાં શિયાળાનું આગમનવહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાયુંધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીવાહન ચાલકોને ભારે મુશ્કેલી પડીલોકોએ ઠંડુગાર વાતાવરણની માણી મજા આજે અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચૌતરફ ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી…

બરફના તોફાનથી અમેરિકામાં અફરાતફરી! થંભી ગયા વિમાનો, શરૂ થયું મોતનું તાંડવ

સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જજુમી રહ્યું છે. એવામાં આ મહસત્તા કહેવાતું અમેરિકા પણ તેમાંથી બાકાત નથી. હાલ અમેરિકામાં અફરાંતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અફરાંતફરીનું કારણ…

કાશ્મીર જેવી મજા માણવી હોય તો અત્યારે જ આબુ જાઓ:માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ બે ડીગ્રીએ પહોંચ્યું, અનેક વિસ્તારોમાં બરફ છવાયો, સહેલાણીઓ ઠંડીમાં ઠૂંઠવાયા

બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ બેથી ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી…

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો; ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જોકે હજુ…

રાજ્યમાં ઉત્તરના ઠંડા પવનો 15 કિમીની ઝડપે ફુંકાતા ઠંડીનો ચમકારો, 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી શકે

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો, ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત…

ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત:એક સપ્તાહ સુધી હાડ થીજવતી શીત લહેર, અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી તો નલિયામાં કોલ્ડવેવ, આબુમાં પ્રવાસીઓએ તાપણાં કર્યાં

આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો 12…

error: