Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અંકલેશ્વર: પીરામણનાકા નજીક લસ્સી ઇન સેઇકસ સ્ટોર્સ નો થયો શુભારંભ

અંકલેશ્વરની સ્વાદ પ્રેમી જનતા માટે નગરપાલિકા નજીક પિરામણ નાકા પર લસ્સી ઇન શેઇક્સ શોપનો રવિવારે શુભારંભ કરાયો હતો.અંકલેશ્વર નગરપાલીકા નજીક પિરામણ નાકા ખાતે આજે સ્વાદપ્રીય જનતા માટે ચટાક પટાકા ફૂટ…

સુરત: સુમુલ-સુડીકો દૂધ ગંગા પશુલોન યોજના અંતર્ગત પશુમેળો યોજાયો

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોની કામધેનુ સમાન ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમાં સુમુલ અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અમલમાં મુકવામાં આવેલ સુમુલ-સુડીકો દૂધ…

સુરત: કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા…

અંકલેશ્વર: આમલાખાડી બ્રીજ ઉપર બે બાઇક ભટકાતા ૨ ઘાયલ

અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને…

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

ભરૂચ: સાસરીયાના ત્રાસથી વાજ નવ પરિણિતાને આશ્રય આપાવતી ૧૮૧ અભયમ ટીમ

નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી…

નેત્રંગ : પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર જૂનાગઢના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલ્યો

નેત્રંગ પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર નેત્રંગ પોલીસે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી…

120 કરોડની વસ્તીવાળા દેશમાં 16 કરોડ રૂપિયા ભેગા ન થતા અંકલેશ્વરના પાર્થ પવારે સ્વાર્થી દુનીયાને કહ્યું અલવીદા

સ્પાઇન મરકયુલર એટ્રોફીથી પીડાઇ રહયો હતો પાર્થ અમેરિકાથી ખાસ ઇન્જેકશન મંગાવવાની હતી જરૂરીયાત અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતાં પવાર પરિવારના ઘરે માતમનો માહોલ છે. અતિ જટિલ ગણાણી…

સુરત શહેર માંથી ઝડપાઈ એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબ!

સુરત શહેર ના સરથાણા વિસ્તારમાંથી એસ ઓ જી તેમજ પુણા પોલીસે એમ ડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપીપાડી છે. સુરત રાજસ્થાની યુવક પાસે એમ ડી ડ્રગ્સ પકડવાના પ્રકરણમાં સુરત શહેર એસ…

ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્ :દ્વારકામાં 46 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો

17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ ઝડપાયું ગુજરાત ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે, એની સાથે હવે નશાના કારોબારનું પણ હબ બની રહ્યું…

error: