સુરતના ઉધના રેલવે સ્ટે. બહાર 1 કિમીની લાઈન:દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને વતન જવા 6 હજારથી વધુ મુસાફર ઉમટ્યા
દિવાળી અને છઠપૂજા પહેલાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિસા તરફની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળે છે, પરંતુ આ વખતે બિહારમાં ચૂંટણી હોવાથી દર વર્ષ કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે.…