અંકલેશ્વર : ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને 29 હજારથી વધુના મુદ્દામાલ કબ્જે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ક્રિસ્ટલ ચોકડી પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરને 29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી…