Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ ફાંટા તળાવ પાસે ખુલ્લી ગટર માં કાર ખાબકી

ભરૂચ ફાંટા તળાવ પાસે ખુલ્લી ગટર માં કાર ખાબકી ફાંટા તળાવ માં ખુલ્લી ગટર ને કારણે વારંવાર ખુલ્લી ગટરમાં વાહન પડી રહ્યા છે ભરૂચમાં ફાંટા તળાવ પાસે આવેલ ખુલ્લી ગટરમાં…

ભરૂચ- અંકલેશ્વરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભરૂચના વિવિધ વિસ્તારો સહિત અંકલેશ્વરના વાલીયા ચોકડી, ભડકોદ્રા ,કાપોદ્રા પાટીયા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી…

ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી

ભરૂચ જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા મથક હાંસોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું સ્વતંત્ર ભારતના 78 માં સ્વાતંત્ર પર્વની ભરૂચ જિલ્લા કક્ષાની…

જંબુસરના ડાભામાં પાણીની જર્જરિત ટાંકી ઉતારતી વેળાએ જ તૂટી

જબુંસરના ડાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલી હોય પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરીત બની હતી.આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે ટાંકીને…

ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી

ભરૂચ જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી…

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો 70 ટકા ભરાયો;

ઉપરવાસમાંથી 2,92488 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3823.60 mcm લાઇવ સ્ટોરેજ પામી છે. નર્મદા ડેમ 70 ટકા સુધી ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર છે.…

ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું;

બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક…

આમોદ ની ઢાઢર નદી નાં પાણી નાં ચાલું પ્રવાહ માં લાકડા વીણતાં કેટલાંક શ્રમજીવીઓ નજરે પડ્યાં

આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગરથી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલનાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદીનાં પાણીનાં…

વરસાદી પાણી ના પ્રવાહમાં ખેંચાયેલા કંપની કર્મચારીને બચાવનાર પોલીસ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે અને કંપની કંપની અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું ગત તારીખ ૨૪.૭.૨૪ ના રોજ ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં…

ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા જતા થયું મોત

ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના…

error: