Skip to main content

Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ : પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ, અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ

ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ,અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો, પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં અંકલેશ્વરના…

અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રૂપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાશે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર વર્ષે ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા ૨૬મી…

પોલીસ જાસૂસી કાંડ : ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરોને ત્યાં SMC ની મોટી રેડ થતી ફેલ

ભરૂચ પોલીસ દ્વારા જાસૂસી કાંડનો મામલોબોબડો અને ચકો પાંચથી સાત વધુ વખત કાપી ચુક્યા છે પાસાબન્ને બુટલેગરો સામે મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી 100 થી વધુ પ્રોહીના કેસદારૂના વેપલામાં લીકર કિંગ…

ભરૂચ : મકાન બનાવવાનું મજૂરી કામ કરતા ભાઈ બહેનને વીજ કરંટ લાગતા બને ગંભીર, SSG હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના રોટરી ક્લબની પાછળ મકાન ઉપર ભાઈ બેનને લાગ્યો વીજ કરંટ પાલખ બાંધતા ભાઈ બહેન વીજ કરંટ લાગતા વડોદરા ખસેડાયા. વીજ વાયર સાથે અડી જતા બંને ભાઈ બેન ગંભીર રીતે…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર પત્નીની નજર સામે મોતની છલાંગ લગાવનાર પતિનો મૃતદેહ મક્તમપુર નજીકથી મળી આવ્યો

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર પત્નીની નજર સામે મોતની છલાંગ લગાવનારનો મામલોપતિનો મૃતદેહ મક્તમપુર નજીકથી મળી આવ્યોચાર દિવસની શોધખોળ બાદ નર્મદા નદીના કિનારા ઉપરથી મળ્યો મૃતદેહ.. ભરૂચમાં સંબંધીને ત્યાં દુઃખદ…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી પત્ની સામે લગાવી મોતની છલાંગ

.ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આધેડે લગાવી કોઈક કારણસર મોતની છલાંગ. ભરૂચ અશુભ પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતા કર્યો પત્નીની સામે જ આપઘાત. અંકલેશ્વર જીતાલીમાં રહેતા 41 વર્ષીય કાંતિપાલ રાઠોડે…

વિદેશોમાં ક્રિસમસ વેકેશન – ચીનમાં કોરોના ઉદ્યોગોને હંફાવશે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના 10 હજાર કરોડના કારોબાર પર બ્રેક

ભરૂચ જિલ્લામાંથી રો-મટિરીયલની હેરાફેરી કરતાં કન્ટેનરોની સંખ્યા દૈનિક 300થી ઘટી 90 થઇ ચીનમાં કોરોના વાયરસે ફરીથી મચાવેલા હાહાકાર તેમજ યુરોપ સહિતના દેશોમાં ક્રિસમસના વેકેશનના પગલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ફરી ભીંસમાં…

વિજેતા વિધાયકોનો સત્કાર સમારંભ:ભરૂચ જિલ્લાના ભાજપના ધારાસભ્યનો મંચ પરથી એક જ મત, આ જીત મોદીજી, કાર્યકરો અને મતદારોની, પાંચ વર્ષ હવે જનતાને સમર્પિત

ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. વિજેતા ધારાસભ્યોએ સંગઠન, કાર્યકરો અને પ્રજાનો આભાર માની હવે પાંચ વર્ષ જનતાનાં કાર્યો અને જિલ્લાના વિકાસમાં વેગ…

શિનોર : તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

શિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયુંધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજાયું પ્રદર્શનપ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 27 કૃતિઓ રજૂ કરાઈ એન્કર :-શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા…

ભરૂચ : મહાત્મા ગાંધી રોડ ઉપરફૂટવેરની દુકાનને તસ્કરે બનાવી નિશાન

ભરૂચ મહાત્મા ગાંધી રોડ ઉપર ફૂટવેરની દુકાનને તસ્કરે બનાવી નિશાનયુ.કે ફૂટવેર દુકાનમાં બારી તોડી દુકાનમાં પ્રવેશી તસ્કરોએ તસ્કરીને અંજામ આપ્યોદુકાનની પાછળની ગ્રીલ ઉખાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ્યાતસ્કરોની દુકાનમાં ચોરીની તમામ કરતું…

error: