હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે
આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…
આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…
આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…
લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…
ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…
આ મામલે મહિલાનાં પતિ શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, જૂના ર્ડાક્ટર હતા ત્યાં ગાયનેક ર્ડાક્ટરને ત્યાં અમે ચેક કરાવ્યું સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે સિઝેરીયન ઓપરેશન…
મહાપુરાના સરપંચે DGVCL પર કર્યા આક્ષેપઈરીગેશન કનેક્શન માટે DGVCLમાં કરી માગણીસુરેશ દ્વારા DGVCLસામે કરાયા આક્ષેપ’ટ્રાન્સફોર્મર મુકાય તેવી ધરતીપુત્ર સુરેશની માંગ જંબુસર તાલુકાના મહાપુરાના માજી સરપંચ સુરેશ ડાહ્યા પટેલ તેમનું ઢાઢર…
નગરના રોડને લઇ જનતા હેરાન પરેશાનયુવા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રયુદ્ધ કોંગ્રેસ હોદ્દેદારો,કોંગ્રેસ અગ્રણીઓ રહ્યા હાજર જંબુસર નગરના રોડ જેને લઇ જનતા હેરાન પરેશાન છે. પાલિકા તંત્ર દ્વારા રોડ બનાવવામાં…
સાળંગપુરધામ મંદિર ખાતે શતામૃત મહોત્સવનો પ્રારંભશ્રી કષ્ટભંજન દેવ મંદિરે 175માં વર્ષ શતામૃત મહોત્સવસાળંગપુરધામથી આમંત્રણ રથ જંબુસર આવી પહોંચ્યોદાદાના આમંત્રણ રથનું ઠેંરે ઠેર ભવ્ય સ્વાગત કરાયું સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ…
ગુરુ દત્તાત્રેય શિખર ઉપર હુમલોનો મામલોદત્તાત્રેયની મૂર્તિ,ચરણ પાદુકા ઉપર હુમલોહુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માગણીદત્ત પરિવાર ભક્તો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન ગિરનાર પર ભગવાન દત્તાત્રેયની મૂર્તિ તથા ચરણ પાદુકા…
ઢાઢર નદીના પુલની દયનિય પરિસ્થિતિઢાઢર નદીના પુલ પર મસમોટા પડ્યા ખાડાબ્રિજના બે ભાગ પડ્યા હોઈ એવા દ્રષ્યો જોવા મળ્યાવહેલી તકે સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠી જંબુસર આમોદને જોડતા ઢાઢર નદીનો…