Satya Tv News

Category: નેત્રંગ

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

ચંદ્રવાણ ગામ ના યુવાનને નેત્રંગ ડેડીયાપાડા રોડ પર લાલમંટોડી પ્રેટોલ પંપ પાસે કન્ટેનર ચાલકે અડફેટે લેતા ધટના સ્થળે મોત

.નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદવાણ ગામના ભગત ફળીયા ખાતે રહેતો પ્રવિણ પુરણભાઈ વસાવા ઉ.વ.૨૩ કે જે એક સંતાન નો પિતા હોય સદર ઇસમ ઝધડીયા જીઆઇડીસી ખાતે આવેલ ગુબ્રાશન કંપનીમા…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

નેત્રંગ : મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે વિધાર્થીઓનો હોબાળો

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે હોબાળોકોલેજ બાહર અસંખ્ય વિધાર્થીઓએ કર્યો હોબાળોમામલો થાળે પાડવાના પ્રયત્નો શરૂ કરાયા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે મહિલા…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’:ચૈતર વસાવા

લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના…

આ તારીખોની આસપાસ થઇ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન

ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ 7 તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર એપ્રિલના બીજી…

નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીટીપી માં મોટું ભંગાણ

ધારાસભ્ય રીતેષવસાવા નાં હસ્તે કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સભ્ય તથાં આગેવાનો બીટીપી નાં પાયાના કાર્યકરો તથાં આગેવાનો ભાજપ નો ભગવો ધારણ કરતાં કોંગ્રેસે તથાં બીટીપી માં મોટું ભંગાણ આવનારી લોકસભા…

બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વચ્ચે એમ.ઓ.યુ. સંપન્ન થયા, આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ નાં મહેન્દ્ર પટેલ અને લલિત પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની પ્રથમ અને એક માત્ર અને હાલોલ ખાતે મુખ્યમથક ધરાવતી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે તા. ૧૭/૦૧/૨૦૨૪ ના દિવસે રાજભવન,ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ…

નેત્રંગ:- તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન મેળો યોજાયો

કુમાર પ્રાથમિક શાળા બાળ પ્રદર્શન મેળોગણિત- વિજ્ઞાન બાળપ્રદર્શન યોજાયો મેળો45 પ્રાથમિક શાળાઓના બાળકોએ લીધો ભાગબાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી નેત્રંગ નગરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળા તાલુકા કક્ષાનો ગણિત- વિજ્ઞાન…

error: