Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જુઓ આજનું રાશિ ભવિષ્ય: થશે આર્થિક ફાયદો, તો આ લોકો નુકસાની નોતરશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે. વૃષભ (બ.વ.ઉ.)લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય…

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા યોજાયેલ વિષ્ણુ કલાસીસ–ર૦ર૪માં ભરૂચના ઈરફાન મલેક માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન તા.૦૪/૦ર/ર૦ર૪ મધ્યવર્તી સ્કુલ ખંડેરાવ માર્કેટ પાસે, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ…

અંકલેશ્વર શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલો

અંકલેશ્વરની શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાયકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો ભરૂચની પ્રિતમ નગર 1…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને સામાજિક સેવામાં રૂચિ વધશે તેમજ વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું અને સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે, વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકોને શેર-સટ્ટાના કામકાજમાં લાભની…

આમોદના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી

આમોદ તાલુકાના ટલાટી યુનીયન ના પ્રમુખ અને ઈખર ગામ ના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી જવા પામી છે. આમોદ તાલુકાના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટી જયોજ્ વી…

Paytm ફાઉંડર વિજય શેખર શર્માનું નિવેદન, કહ્યું 29 ફેબ્રુઆરી બાદ પણ એપ પહેલાની જેમ જ કામ કરશે ચિંતા ના કરશો;

ભારતીય રિઝર્વ બેંકે 2 દિવસ પહેલાં આદેશ આપ્યાં હતાં કે પેટીએમ પેમેંટ્સ બેંક લિમિટેડ કે PPBL, એપ બેંકિંગ વિંગ, 1 માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફંડ ટ્રાંસફરની સુવિધાઓ નહીં આપી શકે…

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, જામનગર લગ્નના બે મહિના પહેલા જ યુવક-યુવતીના મોત;

જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. જે યુવક-યુવતીના બે મહિના…

અમદાવાદને 34 વર્ષ બાદ મળી ડબલ ડેકર બસ, 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે;

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.…

નરેશ પરમારની અંતિમ યાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયો,અર્થી પર બેસી રહ્યો, ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સાથ ન છોડ્યો;

પક્ષી અને માનવ વચ્ચે ના લાગણીસભર સંબંધોનો આ અનોખો કિસ્સો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17વર્ષની વયે નિધન થતા મિત્રની…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે તકલીફોનો પાર નહીં, શેર સટ્ટા વધુ ડૂબાડશે, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ…

error: