અભયમ ભરૂચ જિલ્લાની મહિલાઓ માટે પ્રશાસનીય કામગીરી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇન ના ભરૂચ જિલ્લામાં સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ અને ગુજરાતમાં સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ. ગુજરાત રાજ્યની વિશેષતાઓ એ છે કે એ છે…
જંબુસર જંબુસર નગર મા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગર મા ખાના ખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવન મા નગર ના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીક ના રહેણાંક મકાન…
મકરંદ દેસાઈ રોડ પર અનુસુ બંગલોમાં રહેતા મમતાબેન આશુતોષભાઈ રાવલ સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં મેનેજર તરીકે નોકરી કરે છે…
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ…
અમદાવાદ શહેરમાં જે લોકોએ 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. આજકાલ તમામ સરકારી અને બિનસરકારી યોજનાઓમાં આધાર કાર્ડની…
અંકલેશ્વર મા આવેલ રામકુંડ અને શિપ્રા મંદિર તથા ગૌશાળાનુ વિઝિટ કરાયુ જિલ્લા ના કલેકટર તુષાર સુમેરા અને મામલેદાર દ્વારા વિઝીટ કરાયુ ડોદરા શહેરના આજવા રોડ ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી…
અંકલેશ્વર માં કમાલારાય ફાઉન્ડેશન નાં મુખ્ય ટ્રસ્ટી શ્રી રાયચંદ ભાઈ જૈન તથા કમલાબેન જૈન નાં હસ્તે કન્ટેનર માં કમલારાય પાઠશાળા શરૂ કરવામાં આવી. આ પાઠશાળામાં ગરીબ બેઘર તથા પછાત વર્ગના…
મુખ્યમંત્રી બાળ સેવા યોજના – સરકાર કરે દરકારનર્મદાના શીતલબહેનનું સ્વપ્ન થશે સાકારમુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજનામાં માસિક રૂ. ૪ હજારની સહાયકેન્દ્ર સરકારની પણ માસિક રૂ. ૪૦૦૦ ની સહાયપીએમ કેર યોજના અંતર્ગત…
અંકલેશ્વરના બે અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા સહીત બે લોકોના મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસે ફરિયાદ નોંધાવવા પામી છે. ઝઘડિયા તાલુકાના ખરચી ગામના મઝા ફળિયામાં રહેતી કપિલાબેન ચંદ્રકાંત પટેલ ગત તારીખ-૨૫મી…
અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 જગ્યા પર થઈ ચોરીહોરીજન હોટલની સામે ૩૫ હજારના મટિરિયલની થઈ ચોરીબીજી તરફ ગુરુકૃપા સોસાયટીમાં ૭૦ હજારના સાઈલેન્સર થઈ ચોરી અંકલેશ્વર યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન…