શાકભાજીના ભાવમાં થયો ભડકો, જુવો કેટલાનો થયો ભાવ વધારો
કોબીજનો ભાવ પેહલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 60 પ્રતિ કિલો છે.ભીંડાનો ભાવ પેહલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો છે.ફ્લાવરનો ભાવ પેહલા 100…
કોબીજનો ભાવ પેહલા 40 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 60 પ્રતિ કિલો છે.ભીંડાનો ભાવ પેહલા 80 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હાલ 100 પ્રતિ કિલો છે.ફ્લાવરનો ભાવ પેહલા 100…
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી…
શુક્રવાર મોડી રાત્રે સુરત નજીક ખજોદ ગામમાં દીપડો દેખાયા બાદ સતત બે દિવસ સુધી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહ્યાં હતા. વનવિભાગ દ્વારા નવા મહોલ્લામાં મૂકાયેલા પાંજરામાં રવિવારે રાત્રે 11 કલાકે…
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત…
રસ્તામાં બે જગ્યા પર ખોદકામ કરાતા ગ્રામજનોને ભારે હાલાકીઅકસ્માત થાય તો જવાબદાર કોણ?? ડેડીયાપાડા નાં ગારદા ગામે ઉકાઈ LI યોજના અંતર્ગત પાઇપ લાઇનો કરવામાં આવેલ હતી, જે લાઈનોમાં રસ્તામાં બે…
અંકલેશ્વરના મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો LCB પોલીસે વિદેશી દારૂના મુદ્દમાલ સાથે બેની કરી ધરપકડ પોલીસે 36 હજાર 500નો વિદેશી દારૂ કર્યો કબ્જે પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર…
અંકલેશ્વર GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની કરી હતી અટકાયત GIDC પોલીસે વધુ એક આરોપીની કરી અટકાયત પોલીસે આરોપીઓને જેલભેગા કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં આવેલ…
યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરતા પોલીસે ઝડપી પાડયો પોલીસે આરોપીને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચોરીનો મોબાઈલ વેચતા ફરતા એક યુવાનને રંગે હાથ ઝડપી…
સુરતમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તા ખરાબશહેરમાં 7 કિલોમીટર રસ્તાઓ ખરાબસુરત પાલિકા કમિશનરે ત્રણ દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ કર્યાજે જગ્યા પર રોડ ધોવાયા છે ત્યાં કોન્ટ્રાકટર ના ખર્ચે સમારકામ…
રોટરી કોમ્યુનિટી કોર્પ્સનાં નવા વર્ષના હોદ્દેદારોનો સપથ ગ્રહણ કાર્યક્ર્મ યોજાયોઝેનુદ્દીન કોન્ટ્રાકટર નવા આર.સી.સી.પ્રમુખનવા વરાયેલ પ્રમુખે આવનાર વર્ષના પ્રોજેક્ટની આપી માહીતી સામજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી કૉમ્યુનિટી કોપર્સ આર.સી.સી.નાં નવા…