Satya Tv News

Category: ગુજરાત

નેતાની સાદી જિંદગીનાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા;

આપણા વડીલોનુ જીવન કેવુ હશે ચાલો જીવન જીવીએ: પૂર્વ વનમંત્રી દેડિયાપાડાના પૂર્વ વન મંત્રીશ્રી અને ગુજરાત આદિવાસી મોરચાના પ્રમુખ મોતીલાલ વસાવા દ્વારા ફરીથી પોતાની સાદી જિંદગીનો સોશિયલ મીડિયામાં વાયરલ થયા…

ઝઘડિયા : માફિયાઓ બેફામ, તંત્રનું મૌન : અનેક ગામોમાં નદીમાં પુલીયા બનાવી રેતી ઉલેચતા માફિયાઓ બેફામ

ઝઘડિયના અનેક ગામોમાં નદીમાં પુલીયા બનાવી રેતી ઉલેચતા માફિયાઓ બેફામ નર્મદા નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનથી પર્યાવરણને ખતરો રેતી માફિયાઓ પર રાજકીય નેતાઓના હાથ ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયામાં ગૃપ…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

અંકલેશ્વર: અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ નિશાન બનાવી 2.05 લાખ ની કરી ચોરી

અંકલેશ્વરના જુના દિવા અને જૂના બોરભાઠા ગામ વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ બનાવ્યું નિશાનકોપર કોઈલ અને ઓઇલ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલની ચોરીવીજ કંપનીના અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરના…

આમોદ તાલુકાના કોલવણા ગામ પંચાયત નો પદભાર સંભાળતા પત્રકાર ઝફર ગડીમલ

ડે. સરપંચ પદે નશીમબેન માસ્તર ની સર્વાનુમતે વરણી કોલવણા ગામ ને આદર્શ ગામ બનાવીશું; પત્રકાર ઝફર ગડીમલ,સરપંચ-કોલવણા આમોદ ના કોલવણા ગામના સરપંચનો પદભાર પત્રકાર ઝફર ગડીમલે સંભાળતા ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી…

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ કોલેજ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રમકાર્ય

અંકલેશ્વરની ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે 26મી જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શ્રમકાર્ય કરવામાં આવ્યું અંકલેશ્વરના ઇ.એન.જિનવાલા કેમ્પસ સ્થિત ઠાકોરભાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજના એન.એસ.એસ. વિભાગના વિદ્યાર્થીઓમાં શ્રમકાર્ય,રાષ્ટ્ર ભાવના,સમાજસેવા,સ્વચ્છતા, આરોગ્યલક્ષી…

સુરતનાં પલસાણાની પ્રોસેસર્સ મિલની ભીષણ આગ 11 કલાકે કાબૂમાં,11 કલાકની જહેમત બાદ ત્રણ લોકોના મળ્યા મૃતદેહ

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યાપલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી સુરત નાં પલસાણા ખાતે આવેલ સૌમ્યા…

error: