અંકલેશ્વર : કાગળીવાડમાં આરસીસીટ રોડ પર ડામર રોડ પથરાયો, ટકશે ખરો ?, એક પાણીમાં ધોવાશે રોડ? : ભાજપ સભ્ય
અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન શું…