Satya Tv News

Category: ગુજરાત

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા આદરણીય તુષાર સુમેરા સાહેબ તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેઓના પુત્ર ચિ. મૃગાંક ના જન્મ દિનની ઉજવણી માટે પધારેલ હતા ..

સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિન ની ની ઉજવણી કરવામાં આવી . આદરણીય કલેકટર સાહેબ તરફથી સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસ નું સુરુચિ…

અંકલેશ્વર : કસ્બાતીવાડ ખાતે 100 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનો પ્રારંભ

અંકલેશ્વર કસ્બાતી વાડ ખાતે વિધિવત અંકલેશ્વર સબ જેલનો પ્રારંભ કરાયો છે. અત્યાર સુધી અંકલેશ્વરના કેદીઓને ભરૂચ ખાતે આવેલી સબજેલમાં રાખવામાં આવતાં હતાં. અંકલેશ્વર મામલતદારના તાબા હેઠળ સબ જેલનું સંચાલન કરવામાં…

નર્મદા જિલ્લામાં તા.૩ જી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના ૨૭,૬૩૨ બાળકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની હાથ ધરાનારી કામગીરી

રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ-૧૯ વેકસીનેશન તા.૦૩ જી જાન્યુઆરી ૨૦૨૨ થી તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦+ કોમોર્બિડ લાભાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનેશનો પ્રિકોશન ડોઝ તા.૧૦ જાન્યુઆરી,…

ખુશ્બુ ખાન – ભગવદ્દ ગીતા ક્વિઝ મહાઅભિયાનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

રાજપીપલાના આચાર્યએ દીકરીને 1111 રૂપિયા નું રોકડ ઈનામ અને પાંચ જોડી કુર્તા નું ઇનામ આપપી પ્રોત્સાહિત કર્યા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી Edutor App દ્વારા…

ઝઘડીયાના નવાઅવિધા ગામની ગોચરની જગ્યામાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

ભરૂચ જિલ્લામાં દારુ જુગારની બદી બાબતે કડક અમલ કરાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માહિતિ મળી હતીકે નવાઅવિધા ખડોલી ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં…

ઝઘડીયાના રાણીપુરા ગામે શેરડી સળગાવી દેવાતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન

૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરીગ્રામ પંચાયતની ચુંટણીની અદાવતમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડાઇના આક્ષેપ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચીઅકસ્માત ગ્રસ્ત વાહનોને સાઇટમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવ્રત કરાવ્યો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી…

વાલિયાના વટારિયા ગામ પાસે આવેલ ગણેશ સુગરની 35મી વાર્ષિક સાધારણ સભા

સભાસદોને હિસાબો રજૂ કરી સાત મુદાઓ મંજુર કર્યાપ્રમુખ સ્થાનેથી ખાંડના રાહત દરે વેચાણ ભાવ નક્કી કરવા ઠરાવવામાં આવ્યું વાલિયા તાલુકાની જીવાદોરી વટારીયાની ગણેશ સુગર ફેકટરી ખાતે 2020-21ના વર્ષની 35મી વાર્ષિક…

અંકલેશ્વર : ઉમરવાડા ગામેં બુરહાની સ્પોર્ટ્સ કલબનું નાયબ મુખ્ય દંડકના હસ્તે ઉદ્દઘાટન

અંકલેશ્વર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બુરહાની સ્પોર્ટ્સ કલબનું ક્રિકેટ ગ્રાઉન્ડ કરાયું તૈયારક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ થકી કરાયો પ્રારંભઅંક્લેશ્વર ન.પા. પ્રમુખ,ભરુચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન,સહિતના સભ્યો હાજર અંકલેશ્વરના ઉમરવાડા…

નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ મચી,12નાં મોત, 14 ઘાયલ

જમ્મુ-કાશ્મીમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા…

error: