ભરૂચનાં દૂધધારા ડેરીના ચેરમેનએ મીલ્ક ટેન્કરમાં બેસીને દૂધ મંડળીઓની રૂબરૂ મુલાકાત માટે “દૂધધારા મંડળી યાત્રા” નું આયોજન
દૂધધારા ડેરી ભરૂચનાં ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ ની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આજ તા-૧૦/૧૨/ર૦૨૧ નાં રોજ દૂધધારા ડેરી નાં નવયુવાન ડિરેકટર સાગર ઘનશ્યામભાઇ પટેલ અને નવનિયુકત ઇ.મેનેજીંગ ડિરેકટર નરેન્દ્રભાઇ એમ. પટેલ…