ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના હેલિકોપ્ટરનો અકસ્માત કે હત્યાનું કાવતરૂ?
સૌથી સલામત, અત્યાધુનિક એમઆઇ-17વીફાઇવ હેલિકોપ્ટરનો અકસ્માત અસામાન્ય હેલિકોપ્ટરે અકસ્માતની સાત મિનિટ પૂર્વે જ સુલુર એર બેઝ સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો, પાઇલટે પસંદ કરેલો માર્ગ પણ નિયમિત નહોતો ભારતના ચીફ ઓફ…