Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : શહેર તાલુકામાં કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરાયો, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા

અંકલેશ્વર શહેર તાલુકા ખાતે કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી…

અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે આ ભારતીય કંપની

ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…

ઓમિક્રોનને લઈને SMC એલર્ટ: સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે લાગુ રહેશે કડક નિયમ

દેશમાં વધતાઓમિક્રોનને કેસ વચ્ચે સુરત નગરપાલિકા એલર્ટ થઇ ગયું છે. સુરત પાલિકા વેકશિનને લઈ કડક અમલીકરણના મૂડમાં છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે તે માટે સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું રસીનું…

બિહાર : મુઝફ્ફરપુરનાં ડોક્ટરની બેદરકારીએ 15 લોકોએ આંખો ખોવાનો વારો આવ્યો, ઓપરેશન થિયેટરમાં પણ નરી ગંદકી

માઇક્રોબાયોલોજી વિભાગના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઓટીમાં અત્યંત ચેપી બેક્ટેરિયા હાજર હતા જે માત્ર 2 દિવસમાં માનવ આંખને નષ્ટ કરી શકે છે બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલ માં મોતિયાના…

આમોદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધા સુમન અર્પણ.

આમોદ નગરમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે નગરમાં આવેલી પ્રતિમા પાસે ફુલહાર ચઢાવી શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.’ડૉ.બાબાસાહેબ આંબેડકર અમર રહો’…

અંકલેશ્વર : પાનોલીની આર.પી.ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટરમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, 5 ને ઇજા

અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે મધરાતે રીએક્ટર ફાટતા નાઈટશિપમાં કામ કરી રહેલા એક કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 5 કામદારો ઘવાતા સારવાર અર્થે ખસેડાયા હતા.…

અંકલેશ્વર : કાપોદ્રા ગામે બહેન સાથે આડા સંબંધની શંકાએ હત્યાનો મામલો, પોલીસે કરી 4 આરોપીની અટકાયત

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે ચાર ઈસમોએ યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરતા તેનું સારવાર પહેલ જ કરુણ મોત નીપજ્યું હતુ. ઘટનામાં પોલીસ તપાસમાં આરોપીની બહેન સાથે મૃતકના આડા…

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

અંકલેશ્વરના અંદાડા ગામે પરિવાર શુભ પ્રસંગમાં ગામડે ગયો અને તસ્કરોએ બનાવ્યું નિશાન.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની નિલકંઠ નગરમાં રહેતો પરિવાર શુભ પ્રસંગે પોતાના વતન જંબુસર ખાતે જતા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ 35…

અંકલેશ્વર : કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી 7.50 લાખના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા પોલીસ ફરિયાદ, જાણભેદુ હોવાની શક્યતા.

ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ યુનિટ 2માં લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ અને સીસીટીવીની મદદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ઘટનામાં પોલીસ…

error: