જેસીઆઇ ભરૂચ દ્વારા ૫૭મો એવોર્ડ અને ૫૮મા શપથ ગ્રહણ સમારોહ નું ભવ્ય આયોજન BDMA હોલ ખાતે કરાયું હતું
તારીખ ૨૮ નવેમ્બરના રોજ જેસીઆઇ ભરૂચ દ્વારા ૫૭મો એવોર્ડ અને ૫૮મા શપથ ગ્રહણ સમારોહ નું ભવ્ય આયોજન BDMA હોલ ખાતે કરાયું હતું JCI સંસ્થાના પ્રમુખ જગદીશ પટેલ સ્વાગત પ્રવચનમાં મહિમાનો…