Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ :રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે

2022 ની ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ આળસ મરડીને બેઠી થઇ છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ડો.રઘુશર્મા ભરૂચની મુલાકાતે આવ્યા હતા.અને સદસ્યતા અભિયાન…

દહેજ કોલીયાડ ગામે બંધ મકાનમાં તસ્કરોનો હથફરો, સોનાના ઘરેણાં સહીત 2.50 લાખની ચોરી

દહેજના કોલીયાડ ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 2.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દહેજના કોલીયાડ ગામના…

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને આપ્યું રાજીનામુ, જોવો કેમ ?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશેજ સીરિઝ પહેલા કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગેલો છે. 2017ના વર્ષમાં ટિમ પેને એક યુવતીને પોતાનો…

રાજ્યમાં હજી બે દિવસ છે માવઠાની શક્યતા હજી પણ છે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે. અરબી સમુદ્રમાં લો…

અંકલેશ્વર : GIDC ગણેશ પાર્ક 2 માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ઉભી પૂંછડિયે ભાગતા તસ્કરોનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરો દિનપ્રતિદિન પોલીસને પડકાર આપતા હોય તેમ લાગી રહ્યુ છે. જ્યા ચાર મકાનોમાં થયેલ ચોરીની શાહી હાજી શુંકાય નથી ત્યાં તો GIDCના ગણેશ પાર્ક 2માં ઘરફોડ ચોરીને…

અંકલેશ્વર : AIAના પૂર્વ પ્રમુખ ગણેશ રેમેડીઝમાં કામદાર ગંભીર રીતે કેમિકલથી દાઝયો, સેફટી અધિકારીની કામગીરી પર સવાલ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.…

અંકલેશ્વર : ONGC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, બાઈક સવાર ગંભીર, લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વર શહેરના ONGC ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બનતા બાઈક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ…

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક સુગર ફેકટરી પાસે શેરડી ભરેલ ટ્રક પલટી જતાં દોડધામ

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામ નજીક આવેલ સુગર ફેકટરી પાસેની વણાંકમાં શેરડી ભરેલ ટ્રક પલટી જતાં દોડધામ મચી જવા પામી હતી વહેલી સવારે ટ્રક નંબર-જી.જે.16.યુ.6840નો ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા…

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે ગંભીર

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ…

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં 15 સ્થળે મેગા વેક્સિનેશન પ્રોગ્રામ યોજાયો

ભરૂચ શહેરમાં મેગા વેકશીનેશન દ્રાઈવ યોજાઈ હતી જેમાં 15 સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી, કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે કોરોના સામે રક્ષણ આપતી…

error: