Satya Tv News

Category: ગુજરાત

વાલિયા:ચોરઆમલા ગામે ૧૧ મહિના બાદ દુર કરાયું દબાણ

વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા તલાટી કમ મંત્રી દ્વારા ઉભું કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ૧૧ મહિના બાદ દુર કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા ભાસ્કરભાઈ એસ.વસાવા દ્વારા પુલથી…

ભરૂચ VHP અને બજરંગદળ દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી કરાઈ ગોપાષ્ટમીની ઉજવણી

આજે ભરૂચ પાંજરાપોળ ખાતે VHP, બજરંગ દળ અને પાંજરાપોળ સાથે રહી ગોપાષ્ટમીની ઉજવણી કરી હતી. યશોદાજીએ મહર્ષિ શાંડિલ્યજીને પૂછતાં તેમણે કૃષ્ણને ગોવાળિયા બનાવવાનું શુભમુહૂર્ત આપી કહ્યું કે કારતક સુદ આઠમનો…

ભરૂચ ખાતે નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ

નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજય સરકારના સરાહનીય પ્રયાસો છે તેમ નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમના શુભારંભ કરાવ્યો હતો. નિરામય…

24 કલાકમાં દેશમાં 501 લોકોના મોત, ગુજરાતમાં કેસ વધતા સરકાર ચિંતામાં

બીજી લહેર દરમિયાન ભારતમાં હાહાકાર મચાવનારા કોરોનાના કેસના આંકડા હવે ફરી ડરાવવા માંડ્યા છે. દિવાળીના તહેવારોમાં ભીડ ભાડ બાદ ફરી એક વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે અને…

રાજપીપળા: ભાજપના દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાયો ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧મી તારીખે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાકક્ષાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય…

રોડ રસ્તા મૂદ્દે ભરૂચ કતોપોર બજાર વેપારી એસોસિએશને કર્યો પાલિકા ખાતે હોબાળો

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ કતોપોર બજાર, ગાંધી બજાર ચોક, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની હાલત દયનિય બનતા આખરે ભરૂચ કતોપોર બજાર વેપારી એસોસિએશન…

ભરૂચ માંચ અને વરેડીયા રોડ પર અજાણ્યા વાહની અડફેટે સાપ આવતા કરાયો રેશ્ક્યુ

માંચ વરેડિયા વચ્ચે અજાણ્યા વાહને રેટ સ્નેક (ધામણ) સાપને અડફેટે લેતા તેને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના માંચ…

સુરત: ફોરવ્હીલરમાં અવી ટુ વ્હીલરોની ચોરી કરતા બે ઝડપાયા

સુરત શહેર ક્રાઇમબ્રાંન્ચે ફોરવ્હીલરમાં આવી શહેર વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. સુરત શહેર ખાતે…

જેસલમેર ફરવા ગયેલા વડોદરાના પરિવારની કાર પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈતા ,એક જ પરિવારના 3 સભ્યના મોત

દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં…

ભરૂચ: આઝાદીકા અમૃત મહોત્સવના આયોજન અંગે યોજાઇ બેઠક

ભરૂચ જિલ્લા ઉદાહરણરૂપી કાર્યક્રમો યોજવા જણાવતાં કલેક્ટર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ કાર્યક્રમ અન્વયે તુષાર સુમેરાના…

error: