Satya Tv News

Category: ગુજરાત

મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ : ભીષણ આગથી 10નાં મોત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં…

જંબુસર: બીએપીએસ મંદિર ખાતે અન્નકુટ મહોત્સવ ઉજવાયો

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બેસતા વર્ષ નિમિત્તે સવારે પ્રભાતફેરી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર બીએપીએસ મંદિર ખાતે પરમપૂજ્ય જ્ઞાાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો સત્સંગ…

વાલિયા નલધરી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે તો અન્યનું સારવાર હેઠળ મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત…

કરજણ: નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મંદિરે કરાયો અન્નકુટોત્સવ

કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે યાત્રાધામ નારેશ્વર આવેલું છે નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહરાજના મંદિરે હજરો ભક્તો દર્શન માટે આવતા હોય છે ને ઘણા લોકો ની મનોકામના રંગ અવધૂત…

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગૃપ દ્વારા ભરૂચ અનાથ આશ્રમ ખાતે મીઠાઈ વિતરણ કરાઇ

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વ ના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર અને શિશુ ગૃહો…

અંકલેશ્વર : નવા વર્ષના ટાળે ઘરમાં નીકળ્યો સાપ પરિવારમાં મચી દોડધામ

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં ઇન્ડિયન રેટ નામક સાપ દેખાદેતા નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના સાંરગપુર ગામની લક્ષમણ નગર સોસાયટીના એક મકાનમાં અચાનક સાપ દેખાદેતા…

ભરૂચ: નવા વર્ષના પ્રારંભે જ મકતમપુર હરનાથ પાગલ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું

ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ભરૂચના મકતમપુર રોડ પર સવારના સમયે કુસુમ હરનાથ આશ્રમ બહારના વીજ…

નવા વર્ષના પ્રારંભે જ અંકલેશ્વરમાં સર્જાયો અકસ્માત, ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત

નવા વર્ષના પ્રથમ દિવસે જ અંકલેશ્વરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વર નેશનલ હાઇવે પર ચાચા હોટલ નજીક કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું…

ભરૂચ BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક…

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

અંકલેશ્વરના જી.આઈ.ડી.સીમાં આવેલી કે.વી.કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલા લાકડામાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન ભડકે બળવા લાગ્યું હતું. આ અંગે સ્થાનિકોએ…

error: