Satya Tv News

Category: ગુજરાત

સુરત: રૂમ પાર્ટનર મિત્રે તમામ કામમાં મદદ કરવા કહેતા ઉશ્કેરાઇ જઈ કુકર મારી કરી મિત્રની જ હત્યા

સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાન ના મકાન માં અઠવાડિયા અગાઉ જ યુવાન રહેવા આવ્યો હતો અને લેવા આવેલા યુવાનને ઘરના કામકાજમાં મદદ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આ મિત્ર એ કુકર અને…

સુરત : સચિન વિસ્તારમાં 15 લાખની લૂંટધાડ મામલે પોલીસે ૭ આરોપીની કરી ધરપકડ

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતાના ગામ નજીક દિવાળીના દિવસે બાઈક ઉપર આવી અને કુરિયર કંપનીના ટેમ્પા ટેમ્પા ની અંદાજે ૧૫ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે…

સુરત: અડાજણ ખાતે શંકાશીલ સ્વભાવના કારણે પતિએ ગળે ટુંપો દઈ કરી પત્નીની હત્યા

સુરતમાં એક ટેક્સટાઇલ ડિઝાઇનરે પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીને હત્યાને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પત્નીની બહેને શંકા જતા આખો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે પતિની ધરપકડ કરી…

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફટે ૧૦ વર્ષીય દીપડો ઘવાતા મોત

ભરૂચ વન વિભાગની ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 3 રેન્જના 20 ફોરેસ્ટરોએ મુલદ હાઇવે ઉપર વાહન અડફેટે ઘાયલ થયેલા 10 વર્ષના નર દીપડાને બચાવવા દિલધડક રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે અઢી…

ભરૂચ: પેરોલ જમ્પ કરી નાસતો ફરતો કાચા કામનો કેદી ઝડપાયો

ભરૂચ સબજેલમાંથી વચગાળાના જામીન પરથી નાસતો ફરતો ફરાર કેદીને ઝડપી પાડવામાં પેરોલ ફ્લો સ્કોર્ડને સફળતા મળી છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો નાસતા-ફરતા આરોપી તથા પેરોલ ફર્લો જમ્પ…

તામિલનાડુમાં ભારે વરસાદથી પાંચનાં મોત

માછીમારોને સમુદ્રમાં ન જવા હવામાન વિભાગની સલાહ, અરબ સાગરમાં લોઅર પ્રેશરના કારણે વરસાદ ખાબક્યો ચેન્નઈમાં મુશળધાર વરસાદના કારણે સ્થિતિ સતત કથળી રહી છે અને વરસાદ સંબંધિત ઘટનાોમાં પાંચ લોકોનાં મોત…

ભરૂચ શહેરમાં રીલીફ ટોકીઝ સામે ધોળે દીવસે લૂટ કરનાર ૩ લૂટારૂ ઝડપાયા

ભરૂચ શહેરના પાંચ બત્તી વિસ્તારમાં ધોળે દહાડે એક યુવકને લૂંટી લેવાની ઘટના બનવા પામી હતી. જે ગુનામાં પોલીસે ૩ આરોપીઓની અટક કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કરેલ છે. ગત રોજ…

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી સ્થીત વર્લ્ડ કેમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. વર્લ્ડ કેમ…

રાજપીપળા: સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમની કરી મુલાકાત

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે આજરોજ કેવડિયા ખાતે અદ્યતન ટેકનોલોજીથી શરૂ થયેલા નવા રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી હતી.અને સાથે સાથે આ રેડિયો સ્ટેશનને અનેક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.…

ભરૂચ: વરેડિયા નજીક કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયો અકસ્માત

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લેતાં સર્જાયેલ અકસ્માતમાં ૪ થી વધુને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના શેખ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા…

error: