Satya Tv News

Category: વડોદરા

વડોદરામાં ફ્રુટ વેપારીની હત્યામાં ફિલ્મી કહાની, હત્યા પ્રકરણમાં ‘પતિ,પત્ની ઔર વો’નો કિસ્સો;

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી.…

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો, પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ કર્યો પસંદ;

લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ…

વડોદરાની વધુ એક શાળાની બેદરકારી, વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ.?

વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયા…

હરણી તળાવમાં દુર્ઘટના મામલે શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ, ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ;

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં આજે એકબાજુ ચાર આરોપીની ધરપકડ થઈ છે તો બીજી બાજુ DEOએ શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કર્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી…

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી, કુલ 21 દુકાનો થઇ સીલ;

વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતા ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા…

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે ખુલાસો, પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે;

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. બોટમાં…

વડોદરા હરણી દુર્ઘટના બાદ જાગ્યુ તંત્ર, પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે, સૂચનાનું પાલન ન કરનાર શાળાની મંજૂરી પણ રદ્દ થશે;

વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે. તે તમામ સૂચનાઓથી ફરીથી…

વડોદરા :રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્પર્ધાગુજરાત Judo ટીમે લીધો ભાગવડોદરા, ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યુંરાષ્ટ્રનું નામ વિશ્વમા રોશન કરે તેવી શુભેચ્છા વડોદરાની ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ…

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી , દીવાની ઝાળથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું.…

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

error: