Satya Tv News

Category: મુખ્ય સમાચાર

આરોપી ફેનિલ અસ્થિર મગજનો છે : બચાવ પક્ષ, 20 સવાલના જવાબ આપ્યા, અસ્થિર નથી : કોર્ટ

પાસોદરામાં લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની યુવતીની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેના કેસ કાર્યવાહીની આજથી શરૂઆત થઈ હતી. પ્રોસિઝર ચાલુ થાય એ પહેલાં જ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા…

મહાશિવરાત્રિ નિમિત્તે સવા પંદર ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ, 9 લાખ જેટલા રુદ્રાક્ષના ઉપયોગથી બનાવાયું શિવલિંગ

કહેવાય છે કે રુદ્રાક્ષ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. એટલે મહાશિવરાત્રીએ રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ છે, જેથી આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ધામડોદ ખાતે ઉમટી પડ્યા હતા.…

અંકલેશ્વર સારંગપુરમાં જીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે નજીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી અંકલેશ્વરના બાપુનગર ખાતે રહેતો ઇકરાર ઇસરાર શેખ પોતાની ફોર…

અંકલેશ્વર સારંગપુરમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર-2 સ્થિત અનુરાધા કોમ્પલેક્ષમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો હતો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે રહેતો ઇમરાન સીરાજ અન્સારી શાંતિનગર-2 સ્થિત…

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીનો મોટો કાંડ

એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં છાપો મારી બે પોલીસ કર્મીઓને લાખો રૂપિયાની લાંચ માંગણીના કેસમાં ઝડપાયા છે. પકડાયેલા બંને પોલીસકર્મીઓ ફરિયાદી સામે છેતરપીંડીનો કેસ નહિ કરી વહીવટ કરવા…

‘કચ્ચા બાદામ’ ફેમ સિંગરનો થયો અકસ્માત, જાણો કેવી છે

કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે. જેમાં તેઓ ઘાયલ થયા છે. બીરભૂમ: કચ્ચા બદામ ફેમ સિંગર ભુબન બડયાકરનો પશ્ચિમ બંગાળના બીરભૂમમાં અકસ્માત થયો છે.…

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

ફરી એક વાર આજે સવારે ધરા ધ્રુજી છે. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો છે. આજે સવારે 07.50 કલાકે રિક્ટર સ્કેલ પર…

એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ 218 ભારતીયોને લઈને બુકારેસ્ટથી રવાના થઈ, અત્યાર સુધીમાં 2000થી વધુ પરત ફર્યા

216 ભારતીય નાગરિકો સાથે આઠમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુડાપેસ્ટ, હંગેરીથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. જ્યારે સાતમી ઇવેક્યુએશન ફ્લાઇટ સોમવારે રાત્રે 182 ભારતીયો સાથે બુકારેસ્ટથી પરત ફરવાની શરૂઆત કરી…

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા GPL 2022 સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના ગડખોલ સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ રોહન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,જયેશભાઈ પટેલ તથા ચીમનભાઈ પટેલ…

સુરત :કોરોનામાં મહિનો ICU, 2 મહિના ઓક્સિજન પર, 75% ફેફસાં ડેમેજ, 62 વર્ષની વયે 3200 કિમીની નર્મદા પરિક્રમા

સુરતના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે ખડકી ફળિયામાં રહેતા બિપિનભાઈ રણજિતભાઈ દેસાઈ (62)ની જીવનમાં નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા હતી. પરંતુ વર્ષ 2020માં 7મી ડિસેમ્બરના રોજ કોવિડ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.…

error: