ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ
ગ્રામજનો દ્વારા ઝઘડીયા મામલતદારને આવેદન આપી પ્રતિમા મુકવા માંગ કરાઇ ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેના ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી નેતા બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકવા…